________________
श्रीसर्वज्ञवीतरागाय नमः । શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવમણુત
શ્રી પંચાસ્તિકાયસંગ્રહ
学生考空中学李空空空中学学会学学会空空空空空 જ ૧. પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન છે 李李李李李李李李李 李 李李李李李李李李
इंदसदवंदियाणं तिहुवणहिदमधुरविसदवकाणं ।
अंतातीदगुणाणं णमो जिणाणं जिदभवाणं ॥१॥ શત-ઇંદ્રવંદિત, ત્રિજગહિત-નિર્મળ-મધુર વદનારને, નિ:સીમ ગુણ ધરનારને, જિતભવ નમું જિનરાજને. ૧.
અર્થ – ઇદ્રોથી જે વંદિત છે, ત્રણ લોકને હિતકર, મધુર અને વિશદ (નિર્મળ, સ્પષ્ટ છે જેમની વાણી છે, (ચૈતન્યના અનંત વિલાસસ્વરૂ૫) અનંત ગુણ જેમને વર્તે છે અને ભવ ઉપર જેમણે જય મેળવ્યું છે, તે જિનેને નમસ્કાર હો.