________________
પિચ પરમાડીમ
જે અધિક તપવાળે છે–એ જીવ પણ જે લૌકિક જનના સંસર્ગને છેડતા નથી, તો તે સયત રહેતું નથી (અર્થાત અસંયત થઈ જાય છે), णिग्गथं पव्वइदो वदि जदि एहिगेहिं कम्मेहि ।
सो लोगिगो ति भणिदो संजमतवसंपजुत्तो वि ॥ २६९ ॥ નિગ્રંથરૂપ દીક્ષા વડે સંયમતપે સંયુક્ત જે, લૌકિક કહ્યો તેને ય, એ છોડે ન ઐહિક કર્મને. ર૬૯૮
અર્થ:–જે (જીવ) નિગ્રંથપણે દીક્ષિત હોવાથી સંયમતપસંયુક્ત હોય તેને પણ, જે તે હક કાર્યો સહિત વર્તતે હોય તે, “લૌકિક કહ્યો છે.
तम्हा समं गुणादो समणो समणं गुणेहिं वा अहियं । अधिवसदु तम्हि णिचं इच्छदि जदि दुक्खपरिमोक्खं ।। २७० ॥ તેથી શ્રમણને હોય જે દુખમુક્તિ કેરી ભાવના, તનિત્ય વસવું સમાન અગર વિશેષ ગુણીના સંગમાં. ર૭૦.
અર્થ:–(લૌકિક જનના સંગથી સંયત પણ અસંયતા થાય છે, તેથી જે શ્રમણ દુ:ખથી પરિમુક્ત થવા ઇચ્છતા હોય તે તે સમાન ગુણવાળા શ્રમણના અથવા અધિક ગુણવાળા શ્રમણના સંગમાં નિત્ય વસે
जे अजधागहिदत्था एदे तच ति णिच्छिदा समये । अचंतफलसमिद्धं भमंति ते तो परं कालं ।। २७१॥ સમયસ્થ હૈ પણ સેવી ભ્રમ અયથા ગ્રહે જે અર્થને, અત્યંતફળસમૃદ્ધ ભાવી કાળમાં જીવ તે ભમે. ર૭૧.