________________
૨૬. પચ પરમાગમ
स इदाणिं कत्ता सं सगपरिणामस्स दव्यजादस्स । '
आदीयदे कदाई विमुच्चदे कम्मधूलीहिं ॥ १८६ ।। તે હાલ દ્રવ્યજનિત નિજ પરિણામને કર્તા બને, તેથી ગ્રહાય અને કદાપિ મુકાય છે કર્મો વડે. ૧૮૬.
અર્થ –તે હમણું (સંસારાવસ્થામાં) દ્રવ્યથી (આત્મદ્રવ્યથી) ઉત્પન્ન થતા (અશુદ્ધ) સ્વપરિણામને કર્તા થતો કે કર્મ રજ વડે ગ્રહાય છે અને કદાચિત મુકાય છે.
परिणमदि जदा अप्पा मुहम्हि असुहम्हि रागदोसजुदो । तं पविसदि कम्मरयं णाणावरणादिभावेहि ॥ १८ ॥ જીવ રાગદ્વેષથી યુક્ત જ્યારે પરિણમે શુભ-અશુભમાં, જ્ઞાનાવરણુઈત્યાદિભાવે કર્મધૂલિ પ્રવેશ ત્યાં. ૧૮૭.
અર્થ-જ્યારે આત્મા રાગદ્વેષયુકત થ થકે શુભ અને અશુભમાં પરિણમે છે, ત્યારે કરજ જ્ઞાનાવરણદિભાવે તેનામાં પ્રવેશે છે,
सपदेसो सो अप्पा कसायिदो मोहरागदोसेहिं ।
कम्मरएहिं सिलिट्ठो वंधो त्ति परुविदो समये ॥१८८॥ સપ્રદેશ જીવ સમયે કષાયિત મોહરાગાદિ વડે. સંબંધ પામી કરજો, બંધરૂપ કથાય છે. ૧૮૮.
અર્થ–સપ્રદેશ એ તે આત્મા સમયે મહારાગ-દ્વેષ વડે કપાચિત થવાથી કમર વડે શ્લિષ્ટ થ થ (અર્થાત જેને કર્મ રજ વળગી છે એવો થયો કે, “બંધ કહેવામાં આવ્યા છે.