________________
૨૦૪]
પંચ પરમાડમ परिणामादो बंधो परिणामो रागदोसमोहजुदो ।
असुहो मोहपदोसो सुहो व अमुहो हवदि रागो ॥१८० ।। પરિણામથી છે બંધ, રાગ-વિમોહ-દ્વેષથી યુક્ત જે છે મોહ-દ્વેષ અશુભ, રાગ અશુભ વા શુભ હોય છે. ૧૮૦.
અર્થ–પરિણામથી બધ છે, (જે) પરિણામ રાગ-દ્વેષમહયુક્ત છે. (તેમાં) મેહ અને હેપ અશુભ છે, રાગ શુભ અથવા અશુભ હેાય છે.
सुहपरिणामो पुण्णं अमुहो पावं ति भणिदमष्णेस ।
परिणामो णण्णगदो दुक्खक्खयकारणं समये ॥१८१॥ પર માંહી શુભ પરિણામ પુણ્ય, અશુભ પરમાં પાપ છે; નિજદ્રવ્યગત પરિણામ સમયે દુ:ખક્ષયને હેતુ છે. ૧૮૧.
અથ–પર પ્રત્યે શુભ પરિણામ પુય છે અને (પર પ્રત્યે) અશુભ પરિણામ પાપ છે એમ કહ્યું છે; પર પ્રત્યે નહિ પ્રવતતા એવો પરિણામ સમયે દુ:ખક્ષયનું કારણ છે.
भणिदा पुढ विप्पमुहा जीवणिकायाध थावरा य तसा । अण्णा ते जीवादो जीवो वि य तेहिंदो अण्णो ॥ १८२ ।। સ્થાવર અને ત્રસ પૃથ્વી આદિક છવકાય કહેલ છે, તે જીવથી છે અન્ય તેમ જ જીવ તેથી અન્ય છે. ૧૮૨.
અર્થ –હવે સ્થાવર અને રસ એવા જે પૃથ્વી આદિક જવનિકા કહેવામાં આવ્યા છે, તે જીવથી અન્ય છે અને આવા પણ તેમનાથી અન્ય છે,