________________
પ્રવચનસાર–શેયત-વ-પ્રજ્ઞાપન
૨૦
અર્થ-કર્મપણે પરિણમેલા તે તે પુદગલકા દેહાંતરરૂ ફેરફારને પામીને ફરી ફરીને જીવને શરીરે થાય છે.
ओरालिओ य देहो देहो वेउविओ य तेजसिओ ।
आहारय कम्मइओ पोग्गलदव्यप्पगा सव्वे ॥१७१॥ જે દેહ દારિક, ને વૈક્રિય-તેજસ દેહ છે, કાર્મણ-અહારક દેહ જે, તે સર્વ પુગલરૂપ છે. ૧૭૧
અર્થ –દારિક શરીર, વૈક્રિયિક શરીર, તૈજસ શરીર, આહારક શરીર અને કામણ શરીર–બધાં પુદ્ગલકવ્યાત્મક છે.
अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसई । जाण अलिंगग्गहणं जीवमणिहिट्ठसंठाणं ॥ १७२ ॥ છે ચેતનાગુણ. ગંધ-રૂપ-રસ-શદ-વ્યક્તિ ન જીવને, વળી લિંગગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને. ૧૭૨
અર્થજીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતનાગુણવાળ, અશબ્દ, અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય) અને જેને કોઈ સંસ્થાને કહ્યું નથી એવો જાણ,
मुत्तो स्वादिगुणो वज्झदि फासेहिं अण्णमण्णेहिं । तविपरीदो अप्पा बज्झदि किध पोग्गलं कम्मं ॥१७३॥ અન્યોન્ય સ્પર્શથી બંધ થાય રૂપાદિગુણયુત મૂર્તને પણ જીવ મૂતિરહિત બધે કેમ પુદ્ગલકર્મને? ૧૭૩.
અર્થ–મૂર્ત (એવાં પુદગલ) તે રૂપાદિગુણવાળાં હોવાથી અન્ય (-પરસ્પર બંધગ્ય) સ્પ વડે બધાય છે; (પરંતુ,