________________
૨૦૦ ]
પચ પરમાગમ
અર્થ:-દ્વિદેશાદિક ઔધો (એથી માંડીને અનંત પ્રદેશવાળા ધો)–કે જેઓ સૂક્ષ્મ અથવા બાદર હોય છે અને સંસ્થાને (આકારે) સહિત હોય છે તેઓ–પૃથ્વી, જળ, તેજ અને વાયુરૂપ પિતાના પરિણામેથી થાય છે,
ओगाढगाढणिचिदो पोग्गलकायेहिं सव्वदो लोगो । मुहुमेहि वादरेहि य अप्पाओग्गेहि जोग्गेहि ॥ १६८ ॥ અવગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પુદ્ગલકાયથી આ લક બાદર-સૂક્ષ્મથી, કર્મયોગ્ય-અયોગ્યથી. ૧૬૮.
અર્થ –લોક સર્વત: સુક્ષ્મ તેમ જ બાદર તથા કર્મને અયોગ્ય તેમ જ કર્મવને પુદ્ગલકાયો (પુદ્ગલસ્ક) વડે (વિશિષ્ટ રીતે) અવગાહાઈને ગાઢ ભરેલો છે.
कम्मत्तणपाओग्गा खंधा जीवस्स परिणई पप्पा । गच्छंति कम्मभावं ण हि ते जीवेण परिणमिदा ॥१६९॥ સ્કો કરમને વેગ્ય પામી જીવના પરિણામને કર્મત્વને પામે નહીં જીવ પરિણુમાવે તેમને ૧૬૯.
અર્થ –કમપણાને ગ્ય છે જીવની પરિણતિને પામીને કેમભાવને પામે છે; તેમને જીવ પરિણમાવતે નથી.
ते ते कम्मत्तगदा पोग्गलकाया पुणो वि जीवस्स ।
संजायंते देहा देहंतरसंकर्म पप्पा ॥१७०।। કમત્વપરિણત પુદ્ગલેના સ્કંધ તે તે ફરી ફરી શરીરે બને છે જીવને, સંક્રાંતિ પામી દેહની. ૧૭૦.