________________
પ્રવચનસારહોયતત્ત્વ-પ્રજ્ઞાપન
મૈં ૧૯૫
અ:અસ્તિવથી નિશ્ચિત અર્થના (દ્રવ્યના) અન્ય અથમાં (દ્રવ્યમાં) ઊપજતા જે અથ (-ભાવ ) તે પર્યાય છે— કે જે સસ્થાનાદિ ભેદા સહિત હાય છે.
णरणारयतिरियसुरा संठाणादीहिं अण्णहा जादा | पज्जाया जीवाणं उदयादिहिं णामकम्मस्स ॥ १५३ ॥ તિય ચ, નારક, દેવ, નરએ નામકર્મોદય વડે છે જ્વના પર્યાય, જેહ વિશિષ્ટ સંસ્થાનાર્દિકે. ૧૫૭.
અર્થ :—મનુષ્ય, નારક, તિયચ અને દેવ—એ, નામકમના ઉદ્દયાદિકને લીધે જીવેાના પર્યાય છે—કે જેઓ સસ્થાનાદિ વડે અન્ય અન્ય પ્રકારના હેાય છે.
तं सम्भावणिवद्धं दव्वसहावं तिहा समक्खादं । जादि जो सवियप्पंण मुहदि सो अण्णदवियम्हि ॥ १५४ ॥ અરિતત્વથી નિષ્પન્ન દ્રવ્યરવભાવને ત્રિવિકલ્પને જે જાણતા, તે આતમા નહિ મેાહ પરદ્રવ્યે લહે. ૧૫૪.
અર્થ:—જે જીવ તે ( પૂર્વોક્ત ) અસ્તિત્વનિષ્પન્ન, ત્રણ પ્રકારે કહેલા, ભેટ્ટાવાળા દ્રવ્યસ્વભાવને જાણે છે, તે અન્ય દ્રવ્યમાં માહ પામતા નથી.
अप्पा उवओगप्पा उवओोगो णाणदंसणं भणिदो । सो वि सुहो असुहो वा उवओगो अप्पणो हवदि ॥ १५५ ॥
છે આતમા ઉપયોગરૂપ, ઉપયોગ દર્શન-જ્ઞાન છે; ઉપયાગ એ આત્મા તણેા શુભ વા અનુભરૂપ હોય છે. ૧૫૫.