________________
૧૯૪ ]
પંચ પરમાગમ
અ:—જો જીવ મેહ અને દ્વેષ વડે વેાના (સ્વજીવના તથા પરજીવના) પ્રાણાને ખાધા કરે છે, તેા પૂર્વ કહેલા જ્ઞાનાવરણાદિક કર્યાં વડે બંધ થાય છે.
आदा कम्ममलिमसो धरेदि पाणे पुणो पुणो अण्णे । ण चयदि जाव ममति देहपधाणेसु विसयेसु ॥ १५० ॥
।
કમે મલિન જીવ ત્યાં લગી પ્રાણા ધરે છે ફરી ફરી, મમતા શરીરપ્રધાન વિષયે જ્યાં લગી છેાડે નહી. ૧૫૦.
અર્થ:—જ્યાં સુધી દેહપ્રધાન વિષયામાં મમત્વ છેડતા નથી, ત્યાં સુધી કમથી મલિન આત્મા ફરી ફરીને અન્ય અન્ય પ્રાણા ધારણ કરે છે,
जो इंदियादिविजई भवीय उवओगमप्पगं झादि । कस्मेहिं सो ण रज्जदि किह तं पाणा अणुचरंति ॥ १५१ ॥
કરી ઈદ્રિયાદિક-વિજય, ધ્યાવે આત્મને-ઉપયાગને, તે ક`થી રંજિત નહિ; કયમ પ્રાણ તેને અનુસરે ? ૧૫૧.
અથ’:~> ઇંદ્રિયાદિના વિજયી થઈને ઉપયાગમાત્ર આત્માને ધ્યાવે છે, તે કર્માં વડે રજિત થતા નથી; તેને પ્રાણા કંઈ રીતે અનુસરે ? ( અર્થાત્ તેને પ્રાણાના સંબધ થતા નથી. )
}
अत्थित्तणिच्छिदस्स हि अत्थस्सत्यंतर म्हि संभूदो |
अत्थो पज्जाओ सो संठाणा दिप्पभेदेहिं ॥ १५२ ॥ !! ! અસ્તિત્વનિશ્ચિત અર્થ ના કા અન્ય અર્થે ઊપજતા જે અથ તે પર્યાય છે, જ્યાં ભેદ સંસ્થાનાદિના. ૧પ૨.