________________
પંચ પરમાગમ
૧૯૨ ]
અર્થ-એક એક સમયમાં ઉત્પાદક દ્રવ્ય અને વ્યય નામના અર્થો કાળને સદાય હોય છે. આ જ કાળાણુને સદભાવ છે (અર્થાત આ જ કાળાણુના અસ્તિત્વની સિદ્ધિ છે),
जस्स ण संति पदेसा पदेसमेत्तं व तच्चदो णाहूँ ।
मुण्णं जाण तमत्थं अत्यंतरभूदमत्थीदो ॥१४४ ॥ જે અર્થને ન બહુ પ્રદેશ, ન એક વા પરમાર્થથી, તે અર્થ જાણે શૂન્ય કેવળ–અન્ય જે અરિતત્વથી. ૧૪૪.
અર્થ –જે પદાર્થને પ્રદેશો અથવા એક પ્રદેશ પણ પરમાથે જણાતો નથી, તે પદાર્થને શૂન્ય જાણુ–કે જે અરિતત્વથી અર્થાન્તરભૂત (અન્ય) છે,
सपदेसेहिं समग्गो लोगो अटेहिं णिहिदो णिच्चो ।
जो तं जाणदि जीवो पाणचदुक्काभिसंवद्धो ॥ १४५॥ સપ્રદેશ અર્થોથી સમાપ્ત સમગ્ર લોક સુનિત્ય છે; તસુ જાણનારો જીવ, પ્રાણચતુષ્કથી સંયુક્ત જે. ૧૪પ.
અર્થ:–સપ્રદેશ પદાર્થો વડે સમાપ્તિ પામેલે આ લેક નિત્ય છે. તેને જે જાણે છે તે જીવ છે-કે જે (સંસારદશામાં) ચાર પ્રાણેથી સંયુક્ત છે.
इंदियपाणो य तथा बलपाणो तह य आउपाणो य । आणप्पाणप्पाणो जीवाणं होति पाणा ते ॥१४६॥
+ છ દ્રવ્યથીજ આખો લોક સમાપ્ત થાય છે અર્થાત તે બે ઉપરાન્ત
બીજુ કાઈ લિકમાં નથી.