________________
પ્રવચનસાર–યતવ-પ્રજ્ઞાપને tace 24નો અર્થ-આકાશને અવગાહ, ધર્મદ્રવ્યને ગમનહેતુત્વ અને વળી અધર્મદ્રવ્યને ગુણ સ્થાનકારણુતા છે. કાળને ગુણ વર્તાના છે, આત્માને ગુણ ઉપયોગ કહ્યો છે. આ રીતે અમૂર્ત દ્રવ્યોના ગુણે સંક્ષેપથી જાણવા
जीवा पोग्गलकाया धम्माधम्मा पुणो य आगासं । सपदेसेहिं असंखा णत्थि पदेस त्ति कालस्स ॥१३५॥ છવદ્રવ્ય, પુદ્ગલકાય, ધર્મ, અધર્મ વળી આકાશને છે રવપ્રદેશ અનેક, નહિ વર્તે પ્રદેશો કાળને. ૧૩૫.
અર્થ – પુદ્ગલકા, ધર્મ, અધર્મ અને વળી આકાશ સ્વપ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાત અર્થાત્ અનેક છે; કાળને પ્રદેશે નથી.
लोगालोगेसु णभो धम्माधम्मेहिं आददो लोगो ।
सेसे पडुच्च कालो जीवा पुण पोग्गला सेसा ॥१३६ ॥ લેકે અલોકે આભ, લોક અધર્મધર્મથી વ્યાપ્ત છે, છે શેષ-આશ્રિત કાળ, ને જીવ-પુદ્ગલો તે શેષ છે. ૧૩૬.
અર્થ:–આકાશ લોકાલોકમાં છે, લોક ધર્મ ને અધર્મથી વ્યાસ છે, બાકીનાં બે દ્રવ્યોને આશ્રય કરીને કાળ છે, અને તે બાકીનાં બે દ્રવ્યો જીવ ને પુદગલ છે.
जध ते णभप्पदेसा तधप्पदेसा हवंति सेसाणं ।
अपदेसो परमाणू तेण पदेसम्भवो भणिदो ॥ १३७ ॥ જે રીત આભ-પ્રદેશ, તે રીત શેષદ્રવ્ય-પ્રદેશ છે, અપ્રદેશ પરમાણુ વડે ઉદ્દભવ પ્રદેશ તણે બને. ૧૩૭.