________________
પ્રવચનસાર–યતત્ત્વ-પ્રજ્ઞાપન [ ૧૭૭ ઉત્પાદ વિનાને હેતે નથી; ઉત્પાદ તેમ જ ભગ ધ્રૌવ્ય પદાર્થ વિના હેતા નથી.
उप्पादहिदिभंगा विज्जते पज्जएमु पज्जाया । दवम्हि संति णियदं तम्हा दव्वं हवदि सव्वं ॥ १०१॥ ઉત્પાદ તેમ જ દ્રવ્ય ને સંહાર વતે પય, ને પર્ય દ્રવ્ય નિયમથી, સર્વ તેથી દ્રવ્ય છે. ૧૦૧.
અર્થ –ઉત્પાદ, સ્થિતિ અને ભંગ પર્યાયામાં વતે છે; પર્યાયે નિયમથી દ્રવ્યમાં હોય છે, તેથી (તે) બધુંય દ્રવ્ય છે.
समवेदं खलु दवं संभवठिदिणाससण्णिदष्टेहिं ।
एक्कम्हि चेव समये तम्हा दन्वं खु तत्तिदयं ॥१०२॥ ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશસંક્ષિત અર્થ સહ સમવેત છે એક જ સમયમાં દ્રવ્ય નિશ્ચય, તેથી એ ત્રિક દ્રવ્ય છે. ૧૦૨.
અર્થદ્રવ્ય એક જ સમયમાં ઉત્પાદ, સ્થિતિ અને નાશ નામના અર્થો સાથે ખરેખર સમવેત (એકમેક) છે; તેથી એ ત્રિક ખરેખર દ્રવ્ય છે.
पाडुब्भवदि य अण्णो पज्जाओ पज्जओ वयदि अण्णो । दन्चस्स तं पि · दव्वं णेव पणटुं ण उप्पण्णं ॥१०३।।
૧ અર્થો = પદાર્થો (૮૭મી ગાથામા સમજાવ્યા પ્રમાણે પર્યાય પણ અર્થ છે ) ૨ સમત =સમવાયવાળું, તાદાભ્યપૂર્વક જોડાયેલુ, એકમેક ૩. ત્રિક = ત્રણ સમુદાય (ઉત્પાદ, વ્યય અને ધૌવ્ય એ ત્રણને સમુદાય
ખરેખર દ્રવ્ય જ છે.)