________________
[ ૫૩ અધ્યાત્મગીત ગવાઈ રહ્યું હોય એમ જ લાગ્યા કરે છે. આત્મદ્રવ્યને મુખ્ય રાખીને આવું મધુર, આવું સયુક્તિક, આવું પ્રમાણભૂત, સાવંત શાંતરસનિર્ઝરતું ચરણનુયેગનું પ્રતિપાદન અન્ય કોઈ શાસ્ત્રને વિષે નથી. હદયમાં ભરેલા અનુભવામૃતમાં રગદોળાઈને નીકળતી આચાર્ય દેવની વાણીમાં કેઈ એ ચમત્કાર છે કે જે
જે વિષયને તે સ્પશે તે તે વિષયને પરમ રસમય, શીતળ શીતળ, કૃત સુધાસ્વંદી બનાવી દે છે.
આમ ત્રણે થતધોમાં વિભાજિત આ પરમ પવિત્ર પરમાગમ મુમુક્ષુઓને યથાર્થ વસ્તુ સ્વરૂપ સમજવામાં મહા નિમિત્તભૂત છે. જિનશાસનના અનેક મુખ્ય મુખ્ય સિદ્ધાન્તનાં બીજ આ શાસ્ત્રમાં રહેલાં છે. આ શાસ્ત્રમાં પ્રત્યેક પદાર્થના સ્વાતંત્ર્યને ઢહેરે છે, દિવ્ય ધ્વનિ દ્વારા નીકળેલા અનેક પ્રજનભૂત સિદ્ધાંતનું દહન છે
પંચાસ્તિકાયસંગ્રહ આ પંચાસ્તિકાયસંગ્રહ પરમાગમ શરૂ કરતાં શાસ્ત્રએ તેને “સર્વજ્ઞ મહામુનિના સુખથી કહેવાયેલા પદાર્થોનું પ્રતિપાદક, ચતુર્ગતિનાશક અને નિર્વાણનુ કારણુ” કહ્યું છે તેમાં કહેલા વસ્તુતત્વને સાર આ પ્રમાણે છે –
વિશ્વ એટલે અનાદિ-અનંત સ્વયંસિદ્ધ સત્ એવી અનંતાનંત વસ્તુઓને સમુદાય. તેમાની પ્રત્યેક વસ્તુ અનુત્પન્ન અને અવિનાશી છે. પ્રત્યેક વસ્તુમાં અનંત શક્તિઓ અથવા ગુણે છે, જે વિકાલિક નિત્ય છે. પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણ પિતામાં પિતાનું કાર્ય કરતી હેવા છતાં અર્થાત નવીન દશાઓ–અવસ્થાઓ–પર્યાયે ધરતી હેવા છતાં તે પર્યાયે એવી મર્યાદામાં રહીને થાય છે કે વસ્તુ પિતાની જાતને છોડતી નથી અર્થાત્ તેની શક્તિઓમાંથી એક પણ ઘટતી–વધતી નથી વસ્તુઓની (ન્દ્ર ની) ભિન્નભિન્ન શક્તિ એની અપેક્ષાએ તેમની (-દ્રવ્યની) છ જાતિઓ છેઃ છવદ્રવ્ય,
હાવા છતાં
એવી મતિ તેની દલિત શક્તિ