________________
[ ૧૭ ] કેટિના મુમુક્ષુને નિજ સ્વભાવરત્નની પ્રાપ્તિ કરાવે છે અને કે સામાન્ય મુમુક્ષુ ત્યાં સુધી ન પહેચી શકે તે તેના હૃદયમાં પણ
શ્રતરત્નાકર અદ્દભુત અને અપાર છે એવો મહિમા તે જરૂર ઘર કરી જાય છે. ખરેખર, શાસ્ત્રકાર શ્રી કુંદકુંદાચાર્યદેવના (અને
ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવના) હૃદયમાથી વહેલી શ્રતગંગાએ તીર્થકરના અને શ્રુતકેવળીઓના વિરહને ભુલાવ્યા છે
ત્રીજા ક્રુતસ્કંધનુ નામ ચરણનુગસૂચક ચૂલિકા છે. શુભેયચેગી મુનિને અંતરગ દશાને અનુરૂપ કેવા પ્રકારનો શુભગવતે છે અને સાથે સાથે સહજપણે બહારની કેવી ક્રિયાઓ સ્વય વર્તતી હોય છે તે આમાં જિનેન્દ્રકથન અનુસાર સમજાવવામાં આવ્યું છે. દીક્ષા ગ્રહણ કરવાની જિનેક્ત વિધિ, અંતરંગ સહજદશાને અનુરૂપ બહિર ગ યથાજાતરૂપપણું, ૨૮ મૂળગુણ, અંતર ગ-બહિરંગ છેદ, ઉપધિ-નિષેધ, ઉત્સર્ગ અપવાદ, યુક્તાહારવિહાર, એકાગ્રતારૂપ મેક્ષમાર્ગ, મુનિનું અન્ય મુનિઓ પ્રત્યેનું વર્તન વગેરે અનેક વિષય આમાં યુક્તિ સહિત સમજાવવામાં આવ્યા છેશાસ્ત્રકાર આચાર્યદેવે (તેમ જ ટીકાકાર આચાર્યદેવે) ચરણનુગ જેવા વિષયનું પણ, આત્મદ્રવ્યને મુખ્ય રાખીને, શુદ્ધદ્રવ્યાવલંબી અંતરંગ દશા સાથે તે તે ક્રિયાઓને અથવા શુભ ભાવને સ બંધ દર્શાવતાં દર્શાવતાં, નિશ્ચય-વ્યવહારની સધિપૂર્વક એવી ચમત્કૃતિથી વર્ણન કર્યું છે કે આચરણપ્રજ્ઞાપન જેવા અધિકારમાં પણ જાણે કે કેઈ શાતરસઝરતુ * શ્રી સમયસાર, “પ્રવચનસાર' આદિ પસાગની અત્યંત ગંભીર, રહસ્યોદઘાટક ટીકાઓ રચાયેલી છે, જે આ ઉપચ પરમાગમનામના ગ્રંથમાં લીધેલી નથી મૂળ ગાથાઓમાં ભરેલા ભાવોના ઊંડાણને પહોચવા માટે મુમસ છેએ તે ભાવવાહી ચમત્કારિક ટીકાઓનું અવશ્ય અવગાહન કરવું યોગ્ય છે. શ્રી સમયસારાદિ શાસ્ત્રો ટીકાઓ સહિત પ્રકાશિત થયેલા છે. જેને તલસ્પર્શી અભ્યાર નિજ કલ્યાણ અર્થે વસ્તુસ્વરૂપ સમજવા છતા આત્માથી જીવોએ જરૂર કર્તવ્ય છે.
-
-
-
-
-
- -
-
-
-