________________
સમયસાર–સર્વવિદ્ધજ્ઞાન અધિકાર [ ૧૨૯ શિવ બુદ્ધિને (કલ્યાણકારી બુદ્ધિને, સમ્યજ્ઞાનને) નહિ પામેલ પિતે પર પ્રહવાનું મન કરે છે,
कम्मं जं पुवकयं सुहासुहमणेयवित्थरविसेसं । तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं ॥ ३८३ ॥ कम्मं जं सुहमसुहं जम्हि य भावम्हि वज्झदि भविस्सं । तत्तो णियत्तदे जो सो पच्चक्खाणं हवदि चेदा ॥३८४॥ जं सुहममुहमुदिणं संपडि य अणेयवित्थरविसेसं । तं दोसं जो चेददि सो खलु आलोयणं चेदा ॥३८५॥ णिचं पञ्चक्खाणं कुन्वदि णिचं पडिकमदि जो य । णिचं आलोचेयदि सो हु चरित्तं हवदि चेदा ॥ ३८६॥ શુભ ને અશુભ અનેકવિધ પૂર્વે કરેલું કર્મ જે, તેથી નિવર્સે આત્મને, તે આતમાં પ્રતિક્રમણ છે ૩૮૩. શુભ ને અશુભ ભાવી કરમ જે ભાવમાં બંધાય છે, તેથી નિવતન જે કરે, તે આતમા પચખાણ છે ૩૮૪. શુભ ને અશુભ અનેકવિધ છે વર્તમાને ઉદિત જે, તે દેષને જે ચેતતે, તે જીવ આલોચન ખરે. ૩૮૫. પચખાણ નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નિત્ય કરે, નિત્ય કરે આલોચના, તે આતમા ચારિત્ર છે. ૩૮૬.
અથ–પૂવે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું (જ્ઞાનાવરણીયાદિ) શુભાશુભ કર્મ તેનાથી જે આત્માને પોતાને *નિવર્તાવે છે, તે આત્મા પ્રતિકમણ છે.
* નિવર્તાવવું = પાછા વાળવુ, અટકાવવું, દૂર રાખવું