________________
મિથસાર–સાવવિજ્ઞાન અધિકાર ૧ દર્શન-જ્ઞાનચારિત્ર અચેતન કયામાં જરા પણ નથી, તેથી આત્મા તે કાયાઓમાં શું હશે? (કાંઈ હણુ શકતો નથી.)
જ્ઞાનને, દશનને તથા ચારિત્રને ઘાત કહ્યો છે, ત્યાં પુદગલ દ્રવ્યને ઘાત જરા પણ કહ્યો નથી. (દર્શન-જ્ઞાનચારિત્ર હણાતાં પગલવ્ય હણાતું નથી.)
( આ રીતે ) જે કઈ જીવના ગુણે છે, તે ખરેખર પર દ્રવ્યોમાં નથી; તેથી સમ્યગ્દષ્ટિને વિષય પ્રત્યે રાગ નથી.
વળી રાગ, દ્વેષ અને મેહ જીવના જ અનન્ય (એકરૂપ) પરિણામ છે, તે કારણે રાગાદિક શબ્દાદિ વિષયોમાં (પણ) નથી. , (રાગદ્વેષાદિ સમ્યગ્દષ્ટિ આત્મામાં નથી તેમ જ જડ વિષયમાં નથી, માત્ર અજ્ઞાનદશામાં રહેલા જીવના પરિણામ છે.)
अण्णदविएण अण्णदवियस्स णो कीरए गुणुप्पाओ । तम्हा दु सव्वदन्वा उप्पज्जंते सहावेण ॥ ३७२ ॥ કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણને કરે, તેથી બધાયે દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજે ખરે. ૩૭૨.
અર્થ –અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી; તેથી (એ સિદ્ધાંત છે કે, સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઊપજે છે.
णिदिदसंथुदवयणाणि पोग्गला परिणमंति बहुगाणि । ताणि मुणिदण रूसदि तूसदि य पुणो अहं भणिदो ॥ ३७३ ॥ पोग्गलदव्वं सद्दत्तपरिणदं तस्स जदि गुणो अण्णो । तम्हा ण तुमं भणिदो किंचि वि किं रूससि अबुद्धो ॥ ३७४ ।।