________________
[ o ]
દ્રવ્યનુ' નિમિત્તનૈમિત્તિકપણું, વિકારરૂપે પરિણમવામાં અજ્ઞાનીના પેાતાના જ દોષ, મિથ્યાત્વાદ્દિનુ જડપણું' તેમ જ ચેતનપણુ’, 'પુણ્ય અને પાપ અન્નેનુ અધસ્વરૂપપણું', 'માક્ષમામાં ચણાનુંયેાગનુ સ્થાન—ઇત્યાદિ અનેક વિષયેા આ શાસ્ત્રમાં પ્રરૂપ્યા છે. એ બધાના હેતુ ભન્ય જીવાને યથા મેાક્ષમાર્ગ ખતાવવાના છે. આ શાસ્ત્રની મહત્તા .જોઈ ને ઉલ્લાસ આવી જતાં શ્રી જયસેન આચાર્ય વર કહે છે કે જયંવત વાં તે પદ્મની આચાય અર્થાત્ કુકુંદ આચાય કે જેમણે મહાતત્ત્વથી ભરેલા પ્રામૃતરૂપી પર્યંત બુદ્ધિરૂપી શિર પર ઉપાડીને ભવ્ય જીવાને સમર્પિત કર્યાં છે.
પ્રવચનસાર
જેમ સમયસારમાં મુખ્યત્વે દર્શીનપ્રધાન નિરૂપણ છે, તેમ પ્રવચનસારમાં મુખ્યત્વે જ્ઞાનપ્રધાન નિરૂપણ છે.
શ્રી પ્રવચનસારના પ્રાર્ભમાં જ શાસ્ત્રકર્તાએ વીતરાગ ચારિત્ર માટેની પેાતાની ઝંખના વ્યક્ત કરી છે. વારવાર અંતરમાં ડૂમકી મારતા આચાર્ય ભગવાન નિરતર અંદર જ સમાઈ રહેવાને ઝંખે છે પણ જ્યાં સુધી એ દશાને પહેાંચાતું નથી ત્યાં સુધી અ ંતરઅનુભવથી છૂટી વારંવાર બહાર પણ અવાઈ જાય છે. એ દશામાં જે અમૂલ્ય વચનમૌક્તિકાની માળા ગુંથાઈ તે આ પ્રવચનસાર પરમાગમ છે. આખા પરમાગમમા વીતરાગ ચારિત્રની ઝંખનાના મુખ્ય ધ્વનિ ગુંજી રહ્યો છે
એવા આ પરમ પવિત્ર શાસને વિષે ત્રણ શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્ક ંધનું નામ જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન છે. અનાદિ કાળથી પરસન્મુખ જીવેાને ‘હુ જ્ઞાનસ્વભાવ છુ અને મારુ' સુખ મારામાં
जयड रिसि परमणदी जेण महात पाहुडसेलो | बुद्धिसिरेणुद्धरिओ लमप्पिओ भव्वलोयस्म ॥