________________
સમયસાર–સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર [ ૧૧૧ વ્યવહારનાં વચનેને ગ્રહીને પરદ્રવ્ય મારૂ છે એમ કહે છે, પરંતુ જ્ઞાનીએ નિશ્ચય વડે જાણે છે કે “કેઈ પરમાણુમાત્ર પણ મારું નથી,
જેવી રીતે કેઈ પુરુષ “અમારું ગામ, અમારે દેશ, અમારું નગર, અમારું રાષ્ટ્ર” એમ કહે છે, પરંતુ તે તેનાં નથી, માહથી તે આત્મા મારાં કહે છે; તેવી જ રીતે જે જ્ઞાની પણ ‘પદ્રવ્ય મારૂ છે” એમ જાણતો થકે પરદ્રવ્યને પિતારૂપ કરે છે, તે નિ:સંદેહ અર્થાત ચેકસ મિથ્યાદષ્ટિ થાય છે.
માટે તવો “પરદ્રવ્ય મારું નથી એમ જાણીને, આ બનેને (લકને અને શ્રમણને-) પરદ્રવ્યમાં કર્તાપણાને વ્યવસાય જાણતા થકા, એમ જાણે છે કે આ વ્યવસાય સમ્યગ્દર્શન રહિત પુરુષને છે.
मिच्छत्तं जदि पयडी मिच्छादिट्टी करेदि अप्पाणं । तम्हा अचेदणा ते पयडी गणु कारगो पत्तो ॥ ३२८॥ अहवा एसो जीवो पोग्गलदव्वस्स कुदि मिच्छत्तं । तम्हा पोग्गलदचं मिच्छादिट्ठी ण पुण जीवो ॥ ३२९ ॥ अह जीवो पयडी तह पोशालट कति मिच्छत्तं । तम्हा दोहिं कदंतं दोणि वि भुंजंति तम्स फलं ॥ ३३०॥ अह ण पयडी ण जीवो पोग्गलदव्वं करेदि मिच्छत्तं । तम्हा पोग्गलदव्वं मिच्छत्तं तं तु ण हु मिच्छा ॥३३१॥ જે પ્રકૃતિ મિથ્યાત્વની મિથ્યાત્વી કરતી આત્મને, તે તે અચેતન પ્રકૃતિ કારક બને તુજ મત વિષે! ૩૨૮.