________________
૧૦૦
પંચ પરમાગમ
અર્થ: મધાના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બધા પ્રત્યે જે વિરક્ત થાય છે, તે કર્માથી મુકાય છે. जीवो वंधो य तहा छिज्जंति सलक्खणेहिं णियएहिं । पण्णाछेदणपण दु छिण्णा [ત્તમાવળા || ૨૨૪ || જીવ બંધ બન્ને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે; પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે. ૨૪.
અઃ—જીવ તથા ખંધ નિયત સ્વલક્ષણાથી (પાતપાતાનાં નિશ્ચિત લક્ષણાથી) છેદાય છે; પ્રજ્ઞારૂપી છીણી વડે એવામાં આવતાં તે નાનાપણાને પામે છે અર્થાત્ જુદા પડી જાય છે.
3
वो बंधो यता छिज्जंति सलक्खणेहिं णियएहिं । बंधो छेदेदव्वो सुद्धो अप्पा य वेत्तन्वो ॥ २९५ ॥
જીવ ખંધ જ્યાં છેદાય એ રીત નિયત નિજ નિજ લક્ષણે, ત્યાં છેડવા એ બંધને, જીવ ગ્રહણ કરવા શુદ્ઘને. ૨૫.
અથ: એ રીતે જીવ અને મધ તેમનાં નિશ્ચિત સ્વલક્ષણાથી છેદાય છે. ત્યાં, મધને છેદવા અર્થાત્ છેડવા અને શુદ્ધ આત્માને ગ્રહણ કરવા.
कह सो विप्पदि अप्पा पण्णाए सो दु धिप्पदे अप्पा | जह पण्णाइ विभत्तो तह पण्णाएव वेत्तव्वो ॥ २९६ ॥ એ જીવ કેમ ગ્રહાય? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે; પ્રજ્ઞાથી જ્યમ જુદા કર્યાં, ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. ૨૯૬.
અર્થ:—( શિષ્ય પૂછે છે કે- ) તે (શુદ્ધ) આત્મા કઈ