________________
ચ ઘક્ષાગમ
જ્યારે તે જ શખ (પતે) તે શ્વેત સ્વભાવને છોડીને કૃષ્ણભાવને પામે (અર્થાત કૃષ્ણભાવે પરિણમે) ત્યારે તપણાને છોડે (અર્થાત કાળ બને), તેવી રીતે ખરેખર જ્ઞાની પણ (તે) જ્યારે તે જ્ઞાનસ્વભાવને છોડીને અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાનપણાને પામે,
पुरिसो जह को वि इहं वित्तिणिमित्तं तु सेवदे रायं । तो सो वि देदि राया विविहे भोगे सुहुप्पाए ॥२२४ ॥ एमेव जीवपुरिसो कम्मरयं सेवदे सुहणिमित्तं । तो सो वि देदि कम्मो विविहे भोगे मुहुप्पाए ॥२२५॥ जह पुण सोच्चिय पुरिसो वित्तिणिमित्तं ण सेवदे रायं । तो सो ण देदि राया विविहे भोगे मुहुप्पाए ॥ २२६ ॥ एमेव सम्मदिट्ठी विसयत्थं सेवदे ण कम्मरयं । तो सो ण देदि कम्मो विविहे भोगे मुहुप्पाए ॥२२७ ॥ જ્યમ જગતમાં કે પુરુષ વૃત્તિનિમિત્ત સેવે ભૂપને, તો ભૂપ પણ સુખજનકવિધવિધ ભોગ આપે પુરુષને ૨૨૪. ' ત્યમ છવપુરુષ પણ કર્મરજનું સુખઅરથ સેવન કરે, તે કર્મ પણ સુખજનક વિધવિધ ભેગ આપે જીવને. ર૨૫. વળી તે જ નર જ્યમ વૃત્તિ અર્થે ભૂપને સેવે નહીં, તે ભૂપ પણસુખ જનકવિધવિધ ભેગને આપે નહીં, રર૬. સદષ્ટિને ત્યમ વિષય અથે કમરજસેવન નથી, તે કર્મ પણ સુખજનક વિધવિધ ભેગને દેતો નથી. ૨૨૭.
અર્થ –જેમ આ જગતમાં કઈ પુરુષ આજીવિકા અર્થે રાજાને સેવે છે તો તે રાજા પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક