________________
સમયસારમાસય અધિકાર
[ પ
અથ :કારણ કે દશન-જ્ઞાન-ચારિત્ર જઘન્ય ભાવે પરિણમે છે તેથી જ્ઞાની અનેક પ્રકારના પુદ્ગલકમ થી બધાય છે.
सव्वे पुब्वणिबद्धा दु पच्चया अस्थि सम्मदिट्ठिस्स । उवओगप्पाओगं बंधते कम्मभावेण ॥ १७३ ॥ होण रुिवभोज्जा तह बंधदि जह हवंति उवभोज्जा । सत्तविहा भूदा णाणावरणादिभावेहिं ॥। १७४ ॥ संता दु णिरुवभोज्जा वाला इत्थी जहेह पुरिसस्स । वंधदि ते उपभोज्जे तरुणी इत्थी जह णरस्स ॥ १७५ ॥ एदेण कारण दु सम्मादिट्ठी अबंधगो भणिदो | आसवभावाभावे ण पच्चया बंधगा भणिदा ॥ १७६ ॥
જે સ પૂર્વે નિબદ્ધ પ્રત્યય વતા સુદૃષ્ટિને, ઉપયાગને પ્રાયેાગ્ય અધન કમ`ભાવ વડે કરે. ૧૭૩. અણુભાગ્ય ખની ઉપભાગ્ય જે રીત થાય તે રીત ખાંધતા, જ્ઞાનાવરણ ઇત્યાદિ કર્મા સસ-અષ્ટ પ્રકારનાં. ૧૭૪. સત્તા વિષે તે નિરુપભાગ્ય જ, બાળ સ્ત્રી જ્યમ પુરુષને; ઉપભાગ્ય બનતાં તેહ બાંધે, યુવતી જેમ પુરુષને. ૧૭પ.
આ કારણે સમ્યક્ત્વસયુત જીવ અણુખંધક કહ્યા, આસરવભાવઅભાવમાં નહિ પ્રત્યયા બંધક કહ્યા. ૧૭૬.
અર્થ :———સમ્યગ્દષ્ટિને અધા પૂર્વે બધાયેલા પ્રત્યયા (દ્રવ્ય આસ્રવા) સત્તારૂપે મેાજુદ છે તે ઉપયોગના પ્રયાગ અનુસાર, ક્રમ ભાવ વડે ( -રાગાદિક વડે) નવા મધ કરે છે. તે પ્રત્યયેા. નિરુપભાગ્ય રહીને પછી જે રીતે ઉપભાગ્ય થાય છે તે રીતે,