________________
ધી ઉષા સાવિ ]
છે અને ભારતે મુનિઓ માટે અવગ્રહની આપેલ છુટ.
ભારતના દુઃખને ઓછું કરવા ભગવંતને પુછયુ કે “ભગવાન ! અવગ્રહ કેટલા છે?” ભગવાને કા કે “૧ ઇન્દ્ર સંબધી. ૨ ચકવતિ સંબધી ૩ રાજા સંબંધી, ૪ ગૃહસ્થ સંબંધી અને ૫ સાધુ સંબંધી આમ પાંચ પ્રકારે છે. તેમાં પણ ઈન્દ્રની ગેરહાજરીમાં ચીકની અનુજ્ઞા અને ચકિની ગેરહાજરીમાં રાજાની અનુજ્ઞા એ પ્રમાણે કમપૂર્વક અનુજ્ઞાથી સા, વિચરી શકે, ઈને ઉભા થઈ જણાવ્યું કે “મારા અવગ્રહમાં જે મુનિઓ વિચરે છે તેમને મારા ફ્રેનમાં વિચારવાની મેં રજા આપી છે. પછી ભારતે પણ ઉભા થઈ કહ્યું કે “મારા અવગ્રહની હું પણ રજા આપુ છું” ત્યારબાદ ભરતચીએ ઈન્દ્રને પૂછ્યું કે આ ભજન સામગ્રીનું શું કરવું? ”-ઈન્કે જઘાણ્યું કે “ગુણાધિક શ્રાવકોને તે આપી દે.” ભરતચકવત્તિએ તે વાત માન્ય રાખી. ઈન્દ્રના મૂળરૂપ કનિષ્ઠા અંગુલિનું ભરતે કરેલ દર્શન–
ત્યારબાદ ભરતચીએ ઈન્દ્રને પુછયુ કે “તમારૂં મૂળરૂપ દેવલોકમાં પણ આવું જ હોય છે કે ફેરફારવાળું હોય છે?' ઇન્ડે ભરતને પિતાની કનિષ્ઠા આંગળી મૂળરૂપે બતાવી. તે જોતાં જ ભરતની આંખો અંજાઈ ગઈ. સૂર્યના સહસકિરણે સંગઠિત થઈ જાણે તેને બની હોય તેવું ભરતને લાગ્યું. આ પછી ઈન્દ્ર ભગવંતને નમી અવસ્થાને ગયો અને ભારતે અયોધ્યામાં ઈન્દ્રની અંગુલિના સ્મરણ નિમિત્તે ઈન્દ્રની અંગુલિને આરેપ કરી મહોત્સવ કર્યો ત્યારબાદ તેમા ઈન્દ્રસ્તંભ રોપી ઈન્દ્ર મહેત્સવ કરવાની પ્રવૃત્તિ શરૂ થઈ. સાહન-બ્રાહ્મણે ની ઉત્પતિ–
ભરત ચક્રવત્તિને લાગ્યું કે રાજપિંડ હોવાથી મારે ત્યાં સુનિઓ વહેરી શકે તેમ નથી. તે મારે કોઈને કોઈ મારૂં શ્રેય કરવું જોઈએ તેથી તેણે શ્રાવકને બોલાવી કહ્યું કે તમે મારે રડે હરહમેશ ભજન કરજે. આરંભ સમારંભનો ત્યાગ કરી સ્વાધ્યાય કરજો અને મને જાગૃત રાખવા “લતો માનું મરું મૂહ, તો મા ઘર મા દુર” (તમે છતાયેલા છે. ભય વૃદ્ધિ પામે છે માટે કઈ જીવને કે તમારા આત્મગુણને ન હશે અને સાવધ રહે.) આટલા શબ્દો કહેજો. આ શ્રાવકો હમેશા આ પ્રમાણે શબ્દો કહે છે અને આ શબ્દ સાંભળતાં ભરતના હદયમા ક્ષણભર ‘હું કષાયોથી છતા છું. મરણનો અને સંસારને ભય માથે છે? વિગેરે વિચાર આવે છે અને લય પામે છે.
અવગ્રહ એટલે રહેવા તથા વિચરવાના સ્થાન માટે આજ્ઞા લેવી તે.
–આ ગ્રંથમાં ભગવાને કહ્યું તેમ જણાવ્યું છે પણ મૂળત્રિષષ્ટિ વિગેરે ગ્રંથમાં ઈન્દ્ર કહ્યું છે તેમ જણાવેલ છે.