________________
૨૧૬
[ લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ,
-
-
-
w
-
ગાડા ભરી નીકળ્યા માર્ગે જતાં અરયમાં પેઠા. ત્યાં તેમને ખૂબ તરસ લાગી. ભમતાં લામતાં પાંચ શિખરવાળે એક રાફડે છે. તેઓએ પહેલું શિખર ફેડરું તો તેમાંથી પાણી નીકળ્યું તેમણે પાણી પી તૃષા મટાવી. તેમણે કહલથી બીજું શિખર ફેડયું, તે તેમાથી તાળું નીકળ્યું. ત્રીજુ બદતા રૂપુ, અને શું છેદતાં સેનું નીકળ્યું. પાચમું ખોદવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે તેમાના એક વૃદ્ધ લોભ નહિં કરવાનું જણાવી દવાની ના પાડી. પણ તે માન્યા નહિ. તેમણે પાંચમુ છું કે તુર્ત તેમાથી દષ્ટિવિષ સર્ષ નીકળ્યો. અને તે સર્વે દષ્ટિ ફેકી ચારે જણાને બાળી મુક્યા. પાંચમ નિર્લોભી હોવાથી રાફડાના અધિષ્ઠાયક દેવે તેને બચા.” આનન્દી જેમ આ ચાર વણિક પુત્રો લોભમાં ને લોભમાં આગળ વધી તાળું, રૂપું, એનુ ગુમાવી ભસ્મિભૂત થયા. તેમ તારા પ્રેમચાર્ય મહાવીર મારી સાથે ઈર્ષા અને સરસાઈ કરવાથી લોકોની પૂજા, પ્રતિષ્ઠા અને કીર્તિ ગુમાવી ભશ્મિભૂત થશે. આનંદ! તું તારા ધર્મગુરૂ પાસે જા તેને સાવધાન કર અને કહે કે ગોશાળક તમારી ખબર લેવા આવે છે હુ તને પેલા વૃદ્ધની પેઠે બચાવી લઈશ.”
આ સાંભળી ભયભ્રાંત આનન્દ ભગવાન પાસે આવ્યા. અને કહેવા લાગ્યા “ભગવંતા શુ ગોશાળક આપને ભસ્મિભૂત કરશે?” ભગવાને કહ્યું “ આનન્દ ! તે પિતાના તપે તેજથી ગમે તેને ભસ્મિભૃત કરી શકે તેમ છે પણ તીર્થકરને તે ભસ્મિભૂત કરી શકતો. નથી. તું જા અને બીજા સાધુઓને ખબર આપ કે તેની સાથે ચર્ચા કે માથાકૂટમાં કઈ ન ઉતરે ” એટલામાં ગોશાળો પિતાના શિષ્ય સહિત આવ્યો. અને મહાવીરને કહેવા લાગ્યું “ કાશ્યપ તમે મને આ ગોશાળ સંખલિપુત્ર છે. મારે શિષ્ય હતે. વિગેરે કહે છે તે તદ્દન મિથ્યા છે. તમારો શિષ્ય ગૌશાળ તો મૃત્યુ પામી કયારને દેવલેકે ગયા છે મારૂ નામ ઉદાયીકુણિયાયન છે આ મહારે સાતમે શરીર પ્રવેશ છે. પ્રથમ કડિયાયન ઉદાયી પછી મહિકુક્ષિ ચિત્ય વિષે અિયક ૧, મલ્લરામ ૨, મંડિક ૩, હિક ૪, ભારદ્વાજે ૫, અર્જુન ૬, અને અઢાર વર્ષથી મેં ગોશાળકનુ શરીર તપ તેજ સહિણુ માની તેમાં વાસ કર્યો છેહું ગોશાળક નથી પણ ગોશાળક શરીરધારી ઉદાયી કૌન્ડિયાયન છુ અણેયકના શરીરમાં બાવીસ વર્ષ, મલ્લરામના શરીરમાં એકવીશ વર્ષ, મેડિકના શરીરમાં વીશ વર્ષ, હકના શરીરમાં ઓગણીશ વર્ષ, ભારદ્વાજના શરીરમાં
અઢાર વર્ષ, અર્જુનના શરીરમા સત્તર વર્ષ પસાર કરી છેલા સેળ વર્ષથી ગોશાળાના - શરીરમાં મારે વસવાટ છે. કાશ્યપ! તમે બરાબર ધ્યાન રાખે કે હું ગોશાળક નથી પણ - ઉદાયન કૌડિયાયન છું.” ભગવાને કહ્યું “ગશાળક! કેઈર ઉન, સણુ, રૂ કે ઘાસથી પિતાના શરીરને સૈનિકથી પકડાવાના ભયે ગમે તેવું ઢાકે તે પણ તે પિતાને પૂર્ણપણે છૂપાવી શકતો નથી.” ગોશાળકે ક્રોધ કરી કહ્યું “કાશ્યપ ! તારે વિનાશકાળ નજીક છે” એટલામા ભગવાનને તિરસ્કાર નહિ સહી શકવાથી સર્વાનુભૂતિ વચ્ચે બોલ્યા “ગોશાળક! ભગવાન મહાવીર તારા ધર્મગુરૂ છે. તેમને તિરસ્કાર કરે તે તારે વ્યાજબી નથી.” ગોશાળે ક્રોધિત થઈ હિતશિક્ષા આપનાર સર્વાનુભૂતિને તેજેસ્થા મુકી તેજ વખતે