________________
તીર્થસ્થાપન બાદ 1
૨૦૩ ક, ગૌતમ! વિપૃષ્ઠના ભવમાં જે સિંહને મેં માર્યો હતે તેને જીવ આ ખેડૂત થએલ છે. તેથી મને જોઈ તેને કોધ વરસે છે અને તને જો પ્રેમ આવે છે તેનું કારણ એ છે કે તે ભવમા તું મારો સારથિ હતો. તે મરતા સિંહને મીઠાં વચને કહ્યાં હતા. તેથી તને જોઈ તેને પ્રેમ છે અને મને જોઈ દ્વેષ થશે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ.
ભગવાન એક વખત પિતનપુર પધાર્યા ભગવાનની દેશના સાંભળી બાલપત્રને રાજગાદી ઉપર બેસાડી ત્યાના ગજા પ્રસનચંદ્ર ભગવાન પાસે દીક્ષા લીધી. દીક્ષા બાદ ઉગ્ર તપશ્ચર્યા કરતા પ્રસન્નચંદ્ર રાજર્ષિ એક વખત સૂર્ય સન્મુખ દષ્ટિ રાખી આતાપના લેતા હતા તે વખતે શ્રેણિકના સુમુખ અને દુર્મુખ સેવકોના વાર્તાલાપે પ્રસન્નચંદ્રનું ચિત્ત ડોળાયું. દુખ બોલ્યા “આ તે મુનિ છે? નાના છોકરાને રાજ્ય સોંપી ચાલી નીકળ્યો. અત્યારે તેનું રાજ્ય મંત્રીઓ પડાવી લે છે” આ સાંભળી પ્રસન્નચંદ્રને મંત્રીઓ ઉપર ક્રોધ ચડ્યો અને તેમની સાથે મનથી યુદ્ધ કરવા લાગ્યા. આ પછી થોડીવારે શ્રેણિક તે માગે આવ્યો. તેણે સુનિને વાંદ્યા અને દેશના બાદ ભગવાનને પૂછયું કે “ભગવંત! આ અવસ્થામાં પ્રસન્નચંદ્ર મુનિ મૃત્યુ પામે તે કઈ ગતિ પામે?” ભગવાને જવાબ આપ્યો “નકગતિ શ્રેણિકે ફરી પૂછ્યું “ભગવત ! હું પુછુ છું કે અત્યારે પ્રસન્નચંદ્ર મૃત્યુ પામે તો કઈ ગતિએ જાય? ભગવાને જવાબ આપ્યો “સર્વાર્થસિદ્ધ વિમાનમાં.” ફરી શ્રેણિકે પુછયુ “ભગવાન ! આમ પરસ્પર વિરોધી ઉત્તરે કેમ ?”
ભગવાને કહ્યું “તેં જ્યારે પ્રથમ પ્રશ્ન કર્યો ત્યારે પ્રસન્નચંદ્ર મનથી ભયંકર યુદ્ધ કરતા હતા તેથી તે નરક યોગ્ય હતા. જ્યારે તે બીજીવાર પ્રશ્ન કર્યો ત્યારે તેમને તેમની ભૂલ બદલ પસ્તા થતા હતા ' એવામાં ડીવારે દેવદુંદુભિ વાગી, ભગવાને કહ્યું “ ચાનણિમાં આગળ વધતા પ્રસન્નચંદ્રને કેવળજ્ઞાન થયું છે તેને આ દે મહોત્સવ કરે છે.” વિન્માલિદેવ
- એક વખત વિન્માલિ દેવ ભગવાનને વાંદવા આવ્યો, ત્યારે ભગવાને શ્રેણિકને કહ્યું “ આ અંતિમ કેવળી થશે દેવલોકથી આ દેવ ઍવી તારા નગરમાં ત્રાષભદત્ત શેઠને પુત્ર જ બુસ્વામિ નામે થશે અને તે સુધર્માસ્વામિ પાસે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામશે આ પછી આ અવસર્પિણીમાં કેવળજ્ઞાનને માર્ગ બંધ થશે.” રાંકે દેવ.
એક વખત શ્રેણિક ભગવાન પાસે બેઠો હતે. ત્યારે કોઈક કહીએ તેમની પાસે આવ્યો અને પરૂથી ભગવાનના ચરણને શંકા રહિત ખરડવા લાગ્યો શ્રેણિકને આ બેહૂદું લાગ્યું. તે ગાતે પીળે થયો પણ ભગવાનની સમીપે હોવાથી કાઈ ન બેલ્યો. તેવામાં ભગવાનને છીંક આવી એટલે કોઢીયાએ કહ્યું “મારે ઘડીવારે શ્રેણિકને છીંક આવી