________________
તીર્થં સ્થાપન ભાદ
૨૦૧
મિત્ર એ -----
ઘર તરફ વળતાં રાજાને વિચાર આ ચે કે હુ પ્રિયપુત્રને ગાદી સેાંપીશ તે તે લાગ સુખમાં રક્ત બની સ'સારમાં રખડશે. આના કરતાં આ રાજ્યગાદી ભાણેજ કેશીકુમારને સાપુ તેજ ઠીક છે.' મહેલે ગયા પછી કેશીકુમારને તેણે એલાવ્યા. અને તેના રાજ્યાભિષેક કરી તેને રાજ્ય સેાપી પાતે ભગવાન પાસે જઈ દીક્ષા લીધી. આથી અભીતિ કુમારને ખાટુ' લાગ્યુ. અને તે વીતભય છે।ડી કાણિકને આશ્રયે જઈ રહ્યો
ઉદાચન રાજ એ દીક્ષાખાદ ઉગ્ર તપશ્ચર્યા આરંભી. સુકા લુખા આહારને લઈ રાષિના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થયેા. વૈદ્યાએ દહિ ખાવાની સલાહ આપી. ફરતા ફરતા ઉદાયનરાજષિ ગાવાળાના સ્થાને મા વિચરી વીતભય નગરમાં આવ્યા. મત્રીઓએ કેશીને ભરમાવ્યુ` કે ‘ઉદાયન દીક્ષાથી કંટાળી રાજ્ય મેળવવા પાછા આવ્યા છે. કેશીએ કહ્યું તેમનુ હતુ અને તે માગશે તે હું આપી દઇશ.' મંત્રીએએ કેશીને સમજાવ્યુ' અને કાઇ ગાવાલણુ દ્વારા તેમને દહિં'માં ઝેર અપાવ્યું. ઝેરની અસર થતાં ઉદાયન રાજિષ એ અણુસણુ અંગીકાર કર્યું અને ભાવનામાં મન વાળી કેવળજ્ઞાન પામ્યા. નગરદેવતા કેશીના આ અપરાધ સહન ન કરી શકી અને ધૂળ વરસાવી આખા નગરને દાટી દીધું. માત્ર એક કુંભાર કે જેને ત્યાં ઉદાયન રાષિ` ઉતર્યાં હતા. તેને બચાવી લીધા. આ પછી અભયકુમારે ભગવાનને એકવાર પુછ્યું કે હું ભગવંત! વીતભયપટ્ટનમાં દઢાએલ પ્રતિમાને શ્રી કાણુ પ્રગટ કરશે.' ભગવાને કહ્યું
આ વીતભય નગરમા ઘટાએલ કપિલ મુનિથી પ્રતિષ્ઠિત થએલ પ્રતિમા વર્ષોંબાદ અણુહીલપુર પાટણમાં થનાર કુમારપાલ રાજા અહાર કાઢશે અને તેને ધામધૂમ પૂર્વક લાવી પાટણમાં સુંદર મંદિર બનાવી પ્રતિષ્ઠિત કરશે.'
આ પછી વીતભય પાટણથી વિહાર કરતા કરતા ભગવાન વાણિજ્ય ગામ પધાર્યા અને કેવલિ જીવન પછીનું પાચમુ ચામાચુ ત્યાં પૂર્ણ કર્યું.
વર્ષ અઢારસું.
ભગવાનના ત્રીજા તથા ચાથા શ્રાવક ચૂલનીપિતા અને સુરદેવ
ચાતુર્માસ ખાદ વાણિજ્યગ્રામથી વિહાર કરી ભગવાન અનારસ આવ્યા. અહિ ચુલનીપિતા નામે એક ધનાઢ્ય રહેતા હતા. તેની પાસે ચાવીસ કોડ સાલૈયા અને આઠ ગાકુલ હતાં. તેની નું નામ કયામા હતું. ભગવાનનને સમવૉ જાણી તે પદામા ગયા. અને દેશના સાંભળી તેણે ખાર તસ્વીકાર્યાં. તે સુદર ગૃહસ્થ ધમ પાળી સૌધમ દેવલેાકમાં દેવપૂણે ઉત્પન્ન થયા. ત્યાથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમા જઇ મુક્તિપદ પામશે.
આજ નગરમાં સુરાદેવ નામે એક ગૃહસ્થ હતે. તેને ધન્યા નામે ભાર્યાં હતી. તેની પાસે અઢારકોડ સાલૈયા અને છ ગોકુળ હતાં. તેણે પણ ભગવાન પાસે શ્રાવક યમના સ્વીકાર કર્યાં.
પાગલ પરિવાજફ અને પાંચમા ચુલ્લશતક શ્રાવક વિગેરે.
ખનારસથી નીકળી ભગવાન આલલિકા નગરીની બહાર શખવન ઉદ્યાનમાં સમવ