________________
તીર્થસ્થાપન પાદ ]
૧૯૯
અંતિમ રાજર્ષિ ઉદાયન
ચંપાનગરીમાં કુમારનદી નામે એક સોની રહેતો હતો. તેને પાંચસો સ્ત્રીઓ હતી આ સોની અતિ વિષય લંપટ હતો. તેને પંચશૈલની હાસા પ્રહાસા નામની બે દેવીઓએ આક. સોની મૃત્યુ પામી ૫ ચરોલનો અધિપતિ દેવ થયો. એક વખત ઉત્સવમાં આ દેવે પિતાના પૂર્વ ભવના મિત્ર નાગિલદેવને જોયો. તેની ઘણી વ્યક્તિ દેખી તે દુભા. નાગદેવે તેને સલાહ આપી કે “ભગવાન મહાવીરની પ્રતિમા કરાવી કોઈ સારે ઠેકાણે સુકાવ કે જેથી ભવાંતરે તે દેખી કલ્યાણ થાય.” પંચોલ અધિપતિ વિદ્યુમ્ભાલીએ લગવાન મહાવીરની પ્રતિમા કરાવી. અને એક લાકડાની પિટીમાં પધરાવી સમુદ્ર વરચે તફાને અટવાયેલ વહાણવટીને આપી. તેણે તોફાન શાંત કર્યું. વહાણ વીતભય નગરમાં આવું. વહાણુવટર તે પેટી બજાર વચ્ચે રાખી કે બાહ્ય અને ધર્માચાર્યોએ પેટીને ઉઘાડવા પિતાના ઈષ્ટદેવની સ્તુતિ કરી પણ પેટી ન ઉઘડી. આ આશ્ચર્યને જેવા પ્રભાવતી જાતે રાવી તેણે દેવાધિદેવ તીર્થંકર ભગવાનની સતતિ કરી કે તેત પેટી ઉઘડી ગઈ. અને તેમાં અપ્લાન પુષ્પમાલા ધારણ કરતી ગશીર્ષ ચંદનની ભગવાન મહાવીરની પ્રતિમા દેખાઈ કેએ ભગવંતની પ્રતિમાને વંદન કર્યું. પ્રભાવતી પ્રતિમાને પોતાના આવાસે લઈ ગઈ અને એક સુંદર ચિત્ય કરાવી તેમાં પ્રતિમાને પ્રતિષિત કરી.
ઉદાયન રાજા મૂળ તે તાપસ ભકત હતે પણ ભગવંતની પ્રતિમા આવ્યા પછી તે જૈનધામ બન્યું હતું. એક વખત ભગવતની પ્રતિમા આગળ પ્રભાવતી નાચ કરતી હતી અને રાજા વીણા વગાડતે હતો તેવામાં નૃત્ય કરતી પ્રભાવતીનું માથું ગજાના જોવામાં ન આવ્યું. રાજાનો હાથ થંભ્યો. વીણાના સૂર અટક્યા. પ્રભાવતી ઉભી રહી અને કહ્યું કેમ આપે વીણા બંધ કરી. રાજાએ કહ્યું “દેવિ ! તારું મસ્તક ન જોયું તેથી મારા હાથ અટ” પ્રભાવતી સમજી ગઈ કે હવે મારું આયુષ્ય અલ્પ છે. ગા પાસે તેણે દીક્ષાની અનુમતિ માગી. દી આનાકાની બાદ દીક્ષાની અનુમતિ આપતાં રાજએ કહ્યું તું દેવલોકમાં જાય તે મને પ્રતિ એધ જરૂર કરજે. આ પછી પ્રભાવતી દીક્ષા પાળી દેવલે કે ગઈ. દેવલોકમાંથી આવી તેણે રાજાને પ્રતિબોધ કર્યો. રાજા વધુ ધર્મમાં દઢ બન્યો. અને પષધ ઉપવાસ વિગેરે કરી પોતાનું જીવન પાવન કરવા લાગ્યું.
પ્રભાવતીના મૃત્યુબાદ પ્રતિમાનું પૂજન એક કુબડી દાસી કરતી હતી. એક વખત ગંધાર શ્રાવક પ્રતિમાના દર્શને આવ્યો. તેણે કુબડી દાસીને એક મૂટિકા આપી. આ ટિકાથી દાસી ખુબ સુંદર રૂપવાન બની તેના રૂપની પ્રશંસા ચંડતના કાને પહેચી તે નીલગિરિ હાથી ઉપર બેસી ત્યાં આવ્યો અને તેણે વિદ્યુમ્માલી દેશે આપેલ પ્રતિમાને સ્થાને તેના જેવી બીજી પ્રતિમા સુધી પ્રતિમા સહિત દાગીને ઉઠાવી ઉજ્જયિની ચાલ્યો ગયો.
બીજે દિવસે ઉદાયનને આ વાતની ખબર પડી. તેણે ચંડવોતને કહેવરાવ્યું કે