________________
૧૮૮
[ લઘુ ત્રિષ્ટિ શલાકા પુરુષ
પણ રંગ સાંકડી અને વચ્ચે સુસાના પુત્રોના ર પડેલ હેવાથી તે કાઈ પડે. શ્રેણિક તેટલી વારમાં તે કયાંય દૂર નીકળી ગયે. વીરંગક પાછા આવ્યા અને તેણે ચેટક રાજાને બત્રી રથિને માર્યાની અને શ્રેણિક નાસી ગયાની વાત કહી. રાજા ભેદ પાપે સુચેષ્ઠાને વિરક્ત ભાવના જાગી અને તેણે પણુ કેટલાક સમય બાદ ચંદનબાળા પાસે જઈ દીક્ષા અંગીકાર કરી.
દર ગયા બાદ રાજા શ્રેણિક સુચેષ્ઠા ! સુચેષ્ઠા! કહી બેલાવવા માંડશે. ત્યારે કેલ્લાએ કહ્યું “રાજન ! હું સુજ્યેષ્ઠાની બેન ચેકaણુ છું. સુબ્બા તે રન લેવા જતાં રહી ગઈ છે. શરૂઆતમાં સુચેષ્ઠા નહિ મળવાથી રાજા ખેદ પામ્ય પલ્સ ચેલ્લણનું રૂપ અને લાવણ્ય જોતાં રાજા બોલી ઉઠયો કે મારો પ્રયાસ નિષ્ફળ નથી ગયો. રાજા ચલણને ગાંધર્વ વિવાહથી પર.
શ્રેણિકને ચેલણા સાથે સંસાર સુખ જોગવતાં પેલે સેનક તાપસને જીવ વ્યંતર થયે હતું તે એવી તેની કુશિમાં પુત્રપણે અવતર્યો. ચેલણને ગર્ભના પ્રભાવથી પતિનું માંસ ખાવાનો દેહદ થયે. તે દેહદ પૂર્ણ ન થવાથી તે ફિક્કી અને ચિંતાતુર રહેવા લાગી. તેણે શરૂ શરૂમાં ગર્ભને પાડવા ઘણા ઉકાળા પીધા. ઘણા માંત્રિક પ્રયોગ કર્યા પણ ગર્ભ ન પઠા. રાજાએ એક વખત ચેલ્લણને તેનું દુઃખ પૂછયું. તે કાંઈ બોલી ન શકી પણ દાસીએ યથાત વાત કહી. રાજા આ સાંભળી ખેદ પામ્યો. અભયકુમારે રાજાને આશ્વાસન આપ્યું. અને તેના પેટે સસલાનું માંસ બાંધી રોલ્લાને દેહદ પૂર્ણ કર્યો. પૂર્ણમાસે પુત્ર જન્મ. રાણએ પાપી પુત્રને બહાર મૂકી આવવા દાસીને સેં. પાછી ફરતાં દાસી પકડાઈ ગઈ. અને શ્રેણિકને સાચી વાત કહી. શ્રેણિકે ચેલણાને ઠપકે ચા અને કહ્યું “તારે આ પ્રથમ પુત્ર છે. જે તે આ પુત્રને છોડી દઈશ તે તારે સંતાન સ્થિર નહિ રહે. ચેલાએ કહ્યું “નાથ! એવી કોઈ ભાગ્યે અભાગણી સ્ત્રી હશે કે જે પિતાના પુત્રને આમ તજે. પશુ આપ જાણે છે કે આ પુત્ર ગર્ભમાં હતો ત્યારે તેણે મને તમારા માંસની ઈચ્છા કરાવી. તે મોટો થઈ તમારે શું અર્થ નહિ કરે! આ વિચારી તમારા પ્રેમથી અને મેં તો છે. રાજાએ પુત્રને મંગાવ્યા. પુત્રની સુંદર કાન્તિ જોઈ રાજાએ તેનું અશોકચંદ્ર એવું નામ પાડયું. આ પુત્રની કનિષ્ઠિકા આંગળી ઉકરવામાં કુકડીએ કરડી તેથી તેની વેદનાથી તે બાળક ખુબ રૂદન કરતે. રાજા તે આગળીને જ્યારે સુખમાં નાંખતે ત્યારે તે રીતે બંધ રહે. આંગળી જતે દિવસે રૂઝાઈ અને બુઠી થઈ છેકરાઓએ બુઠી આંગળીને લઈ તેનુ કણકેણિક એવું નામ પાડ્યું. જે નામ દિવસે જતાં અતિપ્રસિદ્ધ થયું.
શેલણા રાણીને કેણિક પછી હ અને વિહલ નામના બે પુત્રો થયા. ચેલણાને કેણિક પિતાને પુત્ર હોવા છતાં પિતૃદેલી હોવાથી તેના ઉપર તેને પ્રેમ ન થયો આથી તે ખાવા પીવા વિગેરે બધી બાબતમાં કેણિકને ટાળો કરતી. કણિકને ર્થિક તરફ