________________
શ્રમણ અવસ્થા છે
૧૬૫
ગોવાળોએ ખુબ ખુબ યત્ન પૂર્વક ખીર રાંધવાનું આરહ્યું પણ તૈયાર થતાં જ વાસણ કુટું અને ખીર બની નહિ. શાળે નક્કી કર્યું કે “ગમે તેટલે પ્રયત્ન કરવામાં આવે તે પણ થનાર વસ્તુ મટતી નથી”
સુવર્ણખલથી ભગવાન બ્રાહ્મણગ્રામ ગયા. અહિં છટ્ઠનું પારણુ ભગવાને નંદપાટકમાં નંદને ત્યાં કર્યું અને ગોશાળ ઉપનંદ પાટકમાં ઉપનંદને ત્યાં ભિક્ષા માટે ગયે. ઉપન દે દાસી દ્વારા શાળાને વાસી ભાત ભિક્ષામાં આપવા માંડયા ગશાળે તેવી ભિક્ષા લેવાની ના પાડી. ઉપન દે દાસીને કહ્યું કે “તે લે તે આપ અને ન લેતે તેના માથા ઉપર નાખ.' દાસીએ ઉપનંદની આજ્ઞા મુજબ તે ભાત ગોશાળાના માથા ઉપર નાંખ્યા. અને ઘરમાં ચાલી ગઈ. ગોશાળે શ્રાપ આપ્યો કે “મારા ધર્માચાર્યના તપતેજથી આખું ઘર ભસિમભૂત થાઓ’ બન્યું પણ એમજ કે થોડી જ વારમાં તેના ઘેર અકસ્માત આગ લાગી અને તેનું ઘર ભરિમભૂત થયું
બ્રાહ્મણગામથી વિહાર કરી ભગવાન ચ પાનગરીમાં પધાર્યા અને ત્યાં ત્રીજી ચોમાસું કર્યું. ચોમાસામાં ભગવાને બે માસખમણની બે તપશ્ચર્યા કરી. પ્રથમ બે માસખમણનું પારણું ચંપામાં કર્યું અને બીજા બે માસ ખમણનું પારણું ચ પાની બહાર કરી વિહાર કરી કાલયસનિવેશમાં પધાર્યા ચોથું વર્ષ
ભગવાન કાલસંનિવેશથી પત્તકાલય અને ત્યાંથી કુમારસંનિવેશમાં ચંપક રમણીય ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા જ્યારે ભગવાન કાલય અને પત્તકાલયમાં એક જુના ખંડિયેરમા કાઉસગ ધ્યાને રહ્યા હતા ત્યારે દાસીની સાથે કુચેષ્ટા કરતા ઠાકોરના છોકરાની ગોશાળે મશ્કરી કરી આથી કકુર પુત્રે શાળાને માર માર્યો.
આ અરસામાં પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય સુનિચંદ્ર સ્થવિર કુમારસનિવેશના કપનય નામના કુંભારની શાળામાં રહ્યા હતા. તેમને દેખી ગશાળે કહ્યું “તમે કોણ છે?’ તેમણે કહ્યું “અમે પાર્શ્વનાથ ભગવાનના નિર્ગસ્થ શિષ્યો છીએ.” ગોશાળે કહ્યું કયાં તમે નિશ્વ! અને કયાં મારા ગુરૂ નિગ્રંથ !' અજાણ એવા સુનિઓએ કહ્યું જે તું તેવા તારા ગુરૂ હશે ” ગોશાળાને કોધ ચઢ અને બેલ્યો કે મારા ગુરૂના તપતેજથી આમનો ઉપાશ્રય બળી જજે” મુનિઓએ કહ્યુ “અમને એવા શ્રાપની દરાર નથી ” ગોશાળ લડી ઝઘડી ભગવાન પાસે આવ્યા અને કહેવા લાગ્યો કે “આ બીજા નિગ્રંથ છે? ભગવાને કહ્યું “તે પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય છે” ગોશાળે કહ્યું મારી સાથે તેમણે તકરાર કરી તેથી મેં શ્રાપ આપ્યો કે “તેમના ઉપાશ્રય બળી જાઓ પણ ઉપાશ્રય તો બન્યો નહિ.” ભગવાનના શરીરમાં રહેલ વ્યંતરે કહ્યું “સુનિએને એવા શ્રાપ લાગે નહિ” ડીવાર પછી પ્રકાશ દેખી ગોશાળો બોલ્યો “ જુઓ ભગવાન! આ તેમને ઉપાશ્રય સળગ્યો સિદ્ધાર્થે કહ્યું “ઉપાશ્રય નથી સળગે પણ સનિચંદ્રને કુંભારે ચરમાની હણ્યા તેથી તે મૃત્યુ પામી દેવ થયા તેને દેવો ઉત્સવ કરે છે. ગોશાળે