________________
૧૪૦
[ લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ
લાગ્યા કે મારી સામે રહેલા કેટલાક લેાકેા હારાનુ પાષણ કરે છે. અને ખમાણમા પાકારાય છે. જ્યારે હું ઠેર ઠેર તિરસ્કાર પામું છુ. આ વૈભવ અને સમૃદ્ધિ તેમને પૂર્વભવના તપના પ્રતાપે મળી લાગે છે. હું પણ તપ કરૂં મને આ ભવમાં નહિ મળે તે પરભવમા જરૂર સમૃદ્ધિ મળશે તેણે તાપસત્રન ગ્રહણ કર્યું અને ઉગ્ર પંચાગ્નિ વિગેરે તપ કરવા માડ્યુ આથી જતે દિવસે તે કમઠતાપસના નામે પ્રસિદ્ધ થયા.
.
શ્રીપાર્શ્વનાથ પ્રભુને જન્મ
આ જ યુદ્વીપના ભરતક્ષેત્રમાં વારાણસી નામે નગરી હતી તે નગરીમાં ઇશ્વાકુ વશ વિભૂષણ અશ્વસેન નામન રાજા રાજ્ય કરતા હું તેને સર્વ સ્રીએમાં શિશમણી વામાદેવી નામે પટરાણી હતી સમય જતાં તેની કુક્ષિમાં સુત્ર ખાહુ રાજાના છત્ર પ્રાણતકલ્પથી ચવી શ્વેતર વદ ૪ના દિવસે વિશાખા નક્ષત્રમાં ઉત્પન્ન થયા. વામાદેવીએ તીથ કરના જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વસ દેખ્યાં રાજાએ અને ઈન્દ્રોએ સ્વર્સનું ફળ કહ્યું. વામારાણી આનદ પામ્યા. અને પૂર્ણ માસે પાષ સુદ દશમના દિવસે અનુરાધા નક્ષત્રમાં સર્પના લાંછનવાળા નીલવણી પુત્રને જન્મ આપ્યા દિકુમારીકાએએ સૂતિ કર્મ કર્યું. ઇન્દ્રોએ સ્નાત્રમહાત્સવ કર્યો અને પિતાએ પણ પુત્ર જન્મના ઉત્સવ નગરમાં પ્રવર્તાવ્યે
સારા મુક્તે રાજાએ પુત્રનું પાર્શ્વ એવું નામ પાડયું કારણકે જ્યારે પ્રભુ ગર્ભ માં હતા ત્યારે તેમની માતાએ કાળી રાત્રિએ પણ પડખે થઈને જતા સ`ને જોયા હતા. આ પછી અપ્સરાએથી લાલન કરતા જગત્પતિ રાજાઓના એક ખાળેથી ખીજે ખેાળે સચરતા વૃદ્ધિ પામ્યા અનુક્રમે નવહાથની ઉંચાઇવાળા થયા અને જગતને કામણુ કરનાર ચૌવનવયને પામ્યા
ચવનના પરાભવ અને પ્રભાવતી દેવી સાથે લગ્ન
એક વખત અશ્વસેન રાજા રાજસભામાં એસી જીનધમ ની કથાએ સાંભળવામાં તત્પર હતા તેવામાં એક રાજપુરૂષ સભામાં આવ્યે.અને રાજાને પ્રણામ કરી કહેવા લાગ્યુંા હે રાજન્ ! કુશળ નામના નગરમાં નરવર્મા નામે પરાક્રમી રાજા હતા તેણે જૈનધમ માં સ્થિર રહી ઘણા વખત સુધી રાજ્ય પાર્વ્યુ. તે તૃણુવત્ રાજ્યને છેડી દીક્ષા અંગીકાર કરી. હાલ કુશસ્થળનું રાજ્ય તેના પુત્ર પ્રસેનજિત ચલાવે છે તેને એક દેવાંગનાઓને પણ શરમાવે તેવા રૂપવાળી પ્રભાવતી નામે પુત્રી છે. આ પ્રભાવતી એક વખત સખી સાથે ઉદ્યાનમાં ગઇ. ત્યાં તે જિનેશ્વર ભગવાનની પ્રતિમાને પૂજી પાછી ફરતી હતી તેવામાં તેણે કિન્નરીઓનુ ગીત સાભર્યું પ્રભાવતી ક્ષણભર ઉભી રહી. ધ્યાનથી સાભળતાં તેને સમજાયું કે આ ગીત પાર્શ્વનાથની સ્તુતિનું હતું. પ્રભાવતી ઘેર આવી પણ તેનું ચિત્ત કિન્નરીઓના ગીતમાં ચેટયું હતું. ઉંઘમાં પણ તે ગીતની કડીએ ગાતી અને પાર્શ્વનાથના ગુણગાનને પ્રકાશતી. જેમ જેમ સમય પસાર થયા તેમ તેમ રાજકુમારી સૂકાવા લાગી. સખીઓએ માતપિતાને કહ્યું કે પ્રભાવતીનું ચિત્ત પાર્શ્વ કુમારમાં લાગેલું છે. જો કે તેણે તેમને જોયા નથી તેા પણ કિન્નરીઓના ગીતમાં તેમનું નામ સાંભળ્યા પછી તેને જગતની
L