________________
૧૩૨
[ લઘુ ત્રિષ્ટિ શલાકા પુરુષ.
'
ગેંડાએ જવાખ આપ્યા કે કાલે મૃત્યુ પામતી હોય તા આજે પામ. તું મરીશ એટલે હું મીજી લાવીશ. હું કાંઈ બ્રહ્મદત્ત જેવા સૂખ નથી કે જેને ચાસઠ હજારસ્ત્રી હાવા છતાં એક સ્ત્રીની હઠ ખાતર મરવા તૈયાર થયેા છે.’ ગેંડાગે'ડીની ભાષા સમજી ચક્રીનું ભાન ઠેકાણે આવ્યું. અને તે પેાતાના આવાસે પાછેર્યાં. પ્રજા આનંદ પામી અનેકહેવા લાગી કે - સ્ત્રીના હઠાગ્રહને વશ થનાર પુરૂષ નાશ પામે છે. ’
આમ બ્રહાદત્ત ચઢીએ સાતસો વર્ષ પૂણ વૈભવથી પસાર કર્યો. તેવામાં એક વૃદ્ધ બ્રાહ્મણે કુટુંબ સહિત તેના લેાજનની માગણી કરી. રાજાએ હા પાડી. ચકીના આહારે તેને ઉન્માદ જગાવ્યેા. રાત્રે તે ભાન ભુલી સ્રીપુત્રવધૂ-કે છેકરીને પણ વિચાર કર્યો નિના સૌ સાથે ભાગાસત ખન્યા. ચીઅન જીણુ થતાં નશો ઉતર્યો અને તેને પેાતાના અવિવેક માટે લજ્જા ઉપજી. પેાતાની ભૂલનો વિચાર ન કરતાં બ્રાહ્મણને ચક્રીપ્રત્યે વેર જાગ્યું, અને ગેાવાળ પુત્ર કે જે નિશાન તાકવામાં હોંશીયાર હતા તેને સાધી એ કાંકરા વડે બ્રહ્મદત્તની માંખા ફાડી ન ખાવી.
શૂરવીર અને હજારાને થકવનાર બ્રહ્મદત્તના ગોવાળના એ કાંકરાએ નેત્ર ગયાં. ચકીના આરક્ષકાએ ગોવાળ બાળકને પકડચે. ત્યારે તેણે આ કામ માટેના ખરા ગુનેગાર બ્રાહ્મણને અતાન્યેા. અધ બ્રહ્મદત્તે બ્રાહ્મણુના સહકુટુમ્બ નાશ કર્યાં. એટલુજ નહિ પણ વરરાજ પ્રાહ્મણાની આખાને થાળ પોતાની આગળ ધરવાનું મંત્રીઓને માર્યું, વિચક્ષણુ દયાળુ મંત્રીએ રાજાની આગળ આંખના જેવાં શ્લેષ્માતક મૂળના થાળ ધરતા. રાજા બ્રાહ્મણાની આંખા માની દાંત પીસી ફાટતેા. આમ સેાળ વર્ષ સુધી મનથી ઘાર પાપ રતા ધર્મવિહીન બ્રહ્મદત્ત મૃત્યુ પામી સાતમી નરકે ગયેા.
બ્રહ્મદત્ત ચક્રવત્તિ અઠ્યાવીશ વર્ષ કુમારવયમાં, છપ્પન વર્ષ માંડલિકપણામાં, સાળ વર્ષ ભરતક્ષેત્રને સાધવામાં અને છસે વર્ષ ચક્રવતિ પણામાં એમ કુલ સાતસો વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભેાગવી સાતમી નરકે ગયા.
ચૌદ રત્નો, ચાસઠ હજાર સ્ત્રીઓ અને સાળ હજાર યક્ષ્ા ન તે તેને નરકે જતાં અચાવી શકયા, કે ન તા તેની વેદનાનું રક્ષણ કરી શકયા. અંતે એ ખાંધવામાંથી એક આંધવ ધર્મચક્રી અની મુકિત પામ્યા. બીજે માંધવ ષટ્યૂડ સાધી ચક્રી ખની સાતમી નરકે સિધાવ્યો અને આમ સદા માટે બાંધવતાના અત આન્યા.
શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તિ ચરિત્ર સંપૂર્ણ.
આ રીતે શ્રાઇન્ત ચક્રવર્તિનું ચિત્ર સપૂર્ણ થતાં ખાર ચક્રવર્તિ ચરિત્ર સંપૂર્ણ
*