________________
૧૨૦
[ લઘુ ત્રિ િશલાકા પુરુષ
• આ અરસામાં બારબાર વરસથી જંગલમાં રખડતે જરકુમાર ત્યાંથી પસાર થા. તેણે છેટેથી કૃષ્ણના પગને મૃગલેચન માની જીવનહારક તીર ફેંક્યુ, સીધું તે કૃષ્ણના પગમાં પેઠુ. કૃણે બૂમ પાડી કહ્યું કે “તીર મારનાર એ કેણ છે?' સામેથી જવાબ
આ. “વસુદેવને પુત્ર હું જરાકમાર !” એમ બોલતે જરાકમાર દોડતે આવ્યો, કૃણને જોઈ ધ્રુસકે ધ્રુસકે રેઈ પડશે અને કહેવા લાગ્યું કે “બાંધવ! તારા કારણે દ્વારિકા છેડી. બાધવ છેડયા અને માન્યું કે મારા કલંકી હાથ કૃષ્ણના પ્રાણ હરનાર ન બને પણ હું હતભાગીપણાથી મુક્ત ન બને.” કૃષ્ણ કહ્યું “જરાકુમાર ! ભવિતવ્યતા મટતી નથી. સમગ્ર દ્વારિકા નાશ પામી અને હું તેની પાછળ જાઉં છું. મારા ગયા પછી બલરામ નહિ આવે. હવે માત્ર ચાદની કુંપળ એક તું જ છે. આ કૌસ્તુભ રત્ન લઈ તું જા. અને, પાંડેને સમાચાર આપજે કે કૃષ્ણસહિત દ્વારિકા જગતમાંથી નામશેષ બની.” આ પછી કૃણે અરિહંતાદિના ચાર શરણ લીધાં. શ્રી નેમિનાથ ભગવંતને તેમની દિશા તરફ ઢીંચણ ઉપર માથું નમાવી નમસ્કાર કર્યો. દીક્ષા લેનાર બાંધ, પુત્રો અને સ્ત્રીઓને અનુમોદન આપ્યું” આ પછી આ ધારા તૂટી અને તે ફોધમાગે વળી. દેપાયન ઋષિના નાશમાં મન પરોવાયુ અને આર્તધ્યાનથી મૃત્યુ પામી કછુ ત્રીજી નરકે ગયા. .
શ્રીકૃષ્ણ સોળહજાર વર્ષ કુમાર અવસ્થામાં, છપુનવર્ષ માંડલિકપણામાં, આઠવર્ષ દિગવિજયમાં અને નવસે વશ વર્ષ વાસુદેવપણામાં એમ કુલ હંજારવર્ષનું આયુષ્ય ભેગવી નવમાં વાસુદેવ થયા.
બલદેવ પાણીના દડિ લઈ આવ્યો. અને કૃષ્ણને ઢઢળી કહેવા લાગ્યા બાંધવા ઉઠે લે આ પાણી પણ કણે કાંઈ જવાબ ન દીધે. “બાંધવ શા માટે અબોલા લે છે ? મારા પ્રાણ તમારા અબોલે જતા રહેશે. ત્યાં તે પગમાં બાણ દીઠું, બલદેવ -ચમકી. અને બોલી ઉઠચે કયા ટુટે ઉઘને લાભ લઈ આ બાણુ માર્યું. પણ હજારે બાણને ઝીલનાર કૃષ્ણ શું આ એક બાણે મૃત્યુ પામે ? બલદેવ મોહ મહિત અન્યા. ઘડીક મડદાને ઉપાડી ફરે છે તે ઘડીક નાચ કરે છે..
બળદેવ દીક્ષા અને સર્વગમન. , , - - દેવ બનેલ સિદ્ધાર્થે અવધિજ્ઞાનથી આ સર્વ જોયું. તે તુર્ત ત્યાં આવ્યો તેણે બલદેવની સામે પત્થર ઉપર કમળ પવા માંડયું. બળદેવ હ. પત્થર ઉપર તે વળી કમળ યાતું હશે દેવે કહ્યું “મૃત્યુ પામેલા તે સાજા થતા હશે.” દેવે પર્વત ઉપરથી રથ ઉતાર્યો અને સપાટ જમીન આગળ ભાંગી નાંખ્યો. બલદેવ હ. “પર્વત ઉપર સાચવીને લાવ્યા. અને સીધી જમીનમાં ભૂકા ઉડાવ્યા. દેવે કહ્યું “કૃષ્ણ હજારે યુદ્ધમાં મૃત્યુ ન પામ્યો પણ જરાકુમારના આણે મૃત્યુ પામ્યા છે. જરકુમાર હાલ પાંડવો પાસે ગયે છે. હું સિદ્ધાર્થ નામે- તારે સારથિ છે. અને બાધ આપવા આવ્યો છું” બલદેવે મૃતકને અગ્નિ સંસ્કાર કર્યો. આ પછી અલ
વિદ્યાધર ઋષિ પાસે દીક્ષા લીધી અને તુગિકપર્વત ઉપર તપ તપવા માંડ્યું. સિદ્ધાર્થ દેવ તેને રખવાળ બન્યા.