________________
શ્રી નેમિનાથ ચરિત્ર ]
૧૦૩
ત
ગારસ યે। ! ગારસ યે ! એમ બૂમ પાડતી એક ભરવાડણુને શાંખે કહ્યું કે મારે ગારસ જોઈએ છે એમ કહી ભરવાડણુને દેવકુલ પાસે લાવ્યેા. શાંકે કહ્યું અંદર આવ' ભરવાડો કઉં' લેવુ હોય તે અહિં લે હું અંદર નહિ આવુ” શાંએ તેના હાથ તાન્ચે ભરવાડે પાછળથી આવી તેને કહ્યું, ‘અરે તું મારી તે કેમ પકડે છે ?' એમ વધુ એલા ચાલી કે મારામારી થાય તેવામા તા ભરવાડણુ જાંબવતી અને ભરવાડ કૃષ્ણે નીકળ્યા. શાંખ ભાઠ પડ્યો. અને કૃષ્ણે જાળવતીને કહ્યું. જે આ તારા માળેાલાળા પુત્ર.' બીજે દિવસે શાંખ એક ખીલી ઘટતા હતા. કૃષ્ણે કહ્યુ શું કરે છે?” તેણે કહ્યુ ‘કાલની વાત જે કાઈ કહેશે તેના માઢામાં ખીલી ઠોકવા ખીલી તૈયાર કરૂ છું.' આથી કૃષ્ણને ક્રોધ ચઢયા અને શાંખને નગર બહાર કાઢી મૂકો.
સત્યભામાએ લીકની વેરે પરણાવવા નવાણુપુત્રીએ તૈયાર કરી નવાણું. કન્યા પછી સામી જિતશત્રુ રાજાની કન્યાની માગણી કરી પણ જિતશત્રુ રાજાએ એવી શરત કરી કે - જે સત્યભામા તેનો હાથ પકડીને દ્વારકામાં પ્રવેશ કરે તે હું કન્યા આપું તેમજ વિવાહ વખતે એનો હાથ સત્યભામા ભીરૂકના હાથ ઉપર રખાવે તે મારી પુત્રી ભીકને મળે.' સત્યભામાએ આ વાત ખુલ રાખી. અને લગ્નનો ઉત્સવ શરૂ થયા. ઘમ્ન પાસેથી પ્રકૃતિ વિદ્યા મેળવેલ શામ્બે માયા રચી. તેણે જિતશત્રુની કન્યાનું રૂપ મનાવ્યુ. સત્યભામાએ હાથ ખેંચી લગ્નમાં બેસાડી, તેના હાથમાં નવાણુ કન્યાના હાથ મૂકાવ્યા અને લગ્ન સમાપ્ત થયાં. લગ્ન ખાઈ નવાણું કન્યાઓને લઈ શાંખ પેાતાના આવાસે ગયા. અને લીકને ભ્રકુટિ બતાવી નસાડી મૂક્યો. તેણે આવી માને કહ્યું ‘શાંખ બધી કન્યાઓને લઇ ઘરમાં પેઠા છે.' સત્યભામા ત્યાં આવી અને શાંખને જોતાં ખેલી ઉઠી તને અહિં કાણુ લાગ્યુ ? આપ !” ‘કઈ રીતે !” બધા નગરના લેાક જાણે છે” લેકીને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું તમેજ તેને હાથ પકડી લાવ્યા છે અને તમારા હાથેજ શાંખની સાથે નવાણુ કન્યાના લગ્નોત્સવ ઉજવાયા છે. હા એટલું ખરૂ ! કે ભીક શાંખને પરણ્યો છે સત્યભામા લજવાઇ અને કૃષ્ણે સત્યભામાએ કહ્યું હતું તે મુજબજ ચાંચ્છ સત્યભામાના હાથથી ખેંચાઈને આવ્યા છે અને કન્યાઓને પરણ્યા છે તેમ જાણી બધી કન્યાએ શાંખને આપી. જાખવતીએ એચ્છવ કર્યાં.
•
એક વખત શાંખે હસતાં હસતાં દાદા વસુદેવને કહ્યું તમે તે કેટલું કેટલું રખડ્યા ત્યારે ફરી ફરી કન્યા મેળવી અને હું... વિના મહેનતે કરી એકી સાથે નવાણુને ઉઠાવી લાવ્યેા,' વસુદેવે કહ્યું તું નિર્લજ્જ છે હું તે ખાંધવનુ દિલ ઉંચું દેખી નગર છેડી ચાલ્યા ગયા અને વૈભવપૂર્વક આવ્યો તને તે તારા પિતાએ હાથ ખેંચી બહાર કાઢયા અને પાયે દાઢ્યો આવ્યો.? શાંખે દાદાની મારી માગી અને અપરાધ ખમાવ્યો. (૧૦)
પ્રતિવાસુદેવ જરાસંઘ અને શિશુપાલનો વધે.
રાજગૃહે નગરના માર્ગમાં કેટલાક વાણીયા રત્નકખલો લઈ ફરતા હતા. ક્રૂરતાં