________________
જયચક્રવર્તિ ચરિત્ર ]
૬૯
શરૂઆતમાં પૂર્વ દિશામા રહેલ માગષ્ટ તીર્થના અધિપતિ માગધકુમાર દેવને સાચ્ચે ત્યાંથી દક્ષિણ દિશા તરફ્ જઈ દક્ષિણ સમુદ્રમા રહેલ વરદામ તીર્થના અધિષ્ઠાયક વાસ દેવને સાધ્યા. તેવીજ રીતે પશ્ચિમ દિશામાં જઈ પ્રભાસતીના અધિપતિ પ્રભાસદેવને પણ વશ કર્યો ત્યાંથી આગળ પ્રયાણ કરીને ચક્રવર્તિ એ સિંધુ નદી પાસે જઈ ને સિંધુદેવીને સાધી ત્યારબાદ આગળ વધી દ્વૈતાઢય પર્વત પાસે આવીને વૈતાઢચાદ્રિકુમારને વિધિ પૂર્વક વશ કર્યો અને વૈતાઢચ પર્યંતમા આવેલ તમિસા ગુફાના અધિપતિને પણ સાધીને ચક્રવત્તિ એ સેનાપતિ પાસે પશ્ચિમ નિષ્કુટ સધાવી લીધું અને દંડ રત્નથી સેનાપતિએ તમિસા ગુફાના દ્વાર ઉઘાડ્યાં અને ગુફામાં કાકિણી રત્નથી માંડલા દોર્યા કે જેથી ગુફા પ્રકાશથી ઝળહળી ઉઠી. ચક્રવ્રુત્તિ સૈન્ય સાથે ગુફામાં આગળ વચ્ચે અને વાધકિરને ખાંધેલ પુલવડે ઉન્મના અને નિમશ્તા નદી પાર ઉતર્યાં ગુફાનું ઉત્તરદ્વાર આપેઆપ ઉઘડી ગયુ ગુફામાંથી બહાર નીકળી ચઢ઼તિ એ આપાત જાતિના સ્વેને જીતી લીધા સિંધુ નદીના પશ્ચિમ નિષ્કૃટને સેનાપત પાસે જીતાવી લીધું ત્યારમાદ ક્ષુદ્રહિમાલય પાસે આવી તેના અધિપતિ દેવને સાધ્યા અને ત્યાં આવેલા ઋષભકૂટ ઉપર કાકકણી રત્નવડે ‘હરિષેણુ ચક્રતિ” એવું પેાતાનું નામ લખ્યું, અને આગળ પ્રયાણ કરી ગગા નદી પાસે આવી ગંગાદેવીને સાધી, અને સેનાપતિ પાસે પશ્ચિમ નિષ્ફટ સધાવી લીધુ. પછી ચૈતાઢય પર્વતની બન્ને શ્રેણિના અધપતિ વિદ્યાધરા પાસેથી ભેટ મેળવીને ચઢવતિ એ ત્યા આવેલ ખડપ્રપાતા ગુફાના સ્વામિ નાટયમાલ દેવને વશ કર્યું. સેનાપતિએ પૂર્વવત ગુફાના દ્વાર ઉઘાડવાં. ચક્રવર્તિ ચકને અનુસરીને ગુફામાં પ્રવેશી પ્રથમની જેમ સૈન્ય સહિત બહાર નીકળ્યેા. સેનાપતિ પાસે ગ ગાનદીનું પૂર્વ નિકૂટ સધાવી ચક્રવતિ એ ગ ંગાના કિનારા પર પડાવ નાંખ્યું. ત્યાં તેના પુન્યમળથી ગંગાના મુખ પાસે વસનારા નવનિધિએ તેને સ્વયમેવ પ્રાપ્ત થયા આ પ્રમાણે ચક્રવર્તિએ ચક્રીપણાને ચેાગ્ય સપૂર્ણ ઋદ્ધિસિદ્ધિ મેળવી ભરતના છ ખડના વિજય કરીને કાંખિલ્યપુરમા પ્રવેશ કર્યો. દેવાએ અને માનવેાએ તેને ચક્રવર્તિ પણાના અભિષેક કર્યો તેના મહાત્સવ નગરમાં ખાર વર્ષ સુધી ચાલુ રહ્યો અને ચક્રવત ધર્મની સાચવણી પૂર્ણાંક શાતિથી રાજ્યસુખ ભાગવવા લાગ્યા. છેવટે ચક્રવત એ સ સારથી વિરક્ત થઈ લોલા માત્રમા સઋદ્ધિને ત્યાગી દીક્ષા ગ્રહણ કરી ચક્રતિ એ ચારિત્ર ધર્મનું નિરતિચાર પાલન કરી ધાતિકના નાથ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને પૃથ્વીતલ ઉપર વિચરી જગત ઉપર ઉપકાર કરી અવ્યયપદ પામ્યા.
હરિષણ ચક્રવર્તિ કૌમારાવસ્થામાં સવાત્રણસે વ, તેટલાં જ વર્ષોં માલિકાવસ્થામા, દાઢસેા વર્ષે દિગ્વિજયમાં, આઠહજાર આઠસા પચાસ વર્ષ ચક્રતિ પણામાં, અને સાડાત્રણસેા વર્ષે દીક્ષાવસ્થામા એ રીતે કુલ દશ હજાર વર્ષોંનુ આયુષ્ય લાગવી મેક્ષે ગયા અગ્યારમા જયચક્રવર્તિનું
ચરિત્ર
શ્રી નમિનાથ ભગવાનના તી મા ચક્રવર્તિ થયા છે. તેનુ' ચરિત્ર નીચે મુજખ છે. આ જબુદ્રીપના ઐરાવત ક્ષેત્રમાં શ્રીપુર નામે નગર હતું તેમા વસુધર નામે રાજા