________________
રામ વનવાસ કાળ]
લ
--
-
---
-
---
--
-
-
-
-
- -
આ
—
--
ચાલ્યું અને હનુમાને વજોદરને વધ કર્યો. વજોદરના વધથી કોપિત થયેલ રાવણને પુત્ર જ ખુમાલિ હનુમાનની સામે આવ્યે. એ પણ હનુમાનની સામે ટકી શક્ય નહિ ને મૂછિત થઈ જમીન પર પડયે પછી મહેદર અને બીજા અનેક રાક્ષસે હનુમાનની સામે યુદ્ધ કરવા આવ્યા પર તુ હનુમાને પિતાના અદ્દભુત પરાક્રમથી એ સર્વ રાક્ષસને પરાભવ કર્યો
કુંભકર્ણ અને સુગ્રીવનું યુદ્ધ
રાક્ષસોના આવા કરુણ નામથી કેપિત થયેલ મહા બળવાન કુંભકર્ણ યુદ્ધમેદાનમાં બહાર પડયે એણે પિતાનાં અનેકવિધ શસ્ત્રોથી વાનરેને સંહાર કરવા માંડયો. એટલે ભામડળ આદિ રામના સેનાપતિઓ એની સામે યુદ્ધ કરવા આવ્યા એમણે કુંભકર્ણની સામે સારે એવે પ્રતિકાર કર્યો કુભકણે પ્રસ્થાપન નામના અસ્ત્રથી વાનરસેનાને ગાઢનિદ્રામાં નાંખી દીધી તો સુગ્રીવે પ્રબોધિની નામની વિદ્યાથી નિદ્રામાં પહેલી વાનરસેનાને ફરીથી જાગૃત કરી. જાગેલી સેનાએ કુંભકર્ણના રથ, હાથી અને અશ્વોને સંહાર કરવા માંડયો કુંભકર્ણ ગદા લઈને સુગ્રીવની સામે ધર્યો ત્યારે કુંભકર્ણની વિશાળ કાયાને લીધે અનેક વાનરે ભૂમિ પર પડી ગયા. એક જ ગદાના પ્રહારે એણે સુગ્રીવના રથના ચૂરેચૂરા કરી નાખ્યા. આ જોઈને સુગ્રીવે તડતડ શબ્દ કરનાર વિદ્યુત અસ્ત્ર કુંભકર્ણ પર ફેંકયુ. એ વિદ્યુત અસ્ત્રને પાછું વાળવા કુકણે અનેક અસ્ત્રો ધર્યા પરંતુ એમાં એને સફળતા મળી નહિ, અને કુંભકર્ણ એ વિદ્યુત અસ્ત્રથી પૃથ્વી પર મૂતિ થઈ ઢળી પડયો પરંતુ થોડી જ વારે તે તુર્તજ બેઠે થયે અને હનુમાનને ગદા મારી મૂચ્છિત કરી બગલમાં લઈ નાસવા માડ્યો ભામંડળ, સુગ્રીવ અને હનુમાનની મુક્તિ
એટલામાં અગદ હનુમાનને બગલમા નાખી લઈ જતા કુંભકર્ણની સાથે યુદ્ધ કરવા લાગે અંગદનો પ્રતિકાર કરવા માટે જે કુંભક પિતાને હાથ ઉચા કર્યો કે તરતજ તેની બગલમાથી હનુમાન મુક્ત થઈ આકાશમાગે ઊડી ગયે આ બાજુ વિભીષણ ઇદ્રજિત અને મેઘવાહનની સાથે યુદ્ધ કરવા આવ્યું પણ પિતાના કાકાને યુદ્ધ કરવા આવતા જોઈ ઈજિત તથા મેઘવાહને સુગ્રીવ તથા ભામંડળને ત્યાંજ મુકત કર્યો કારણ કે કાકાની સામે યુદ્ધ કરવું એ પિતાની સામે યુદ્ધ કરવા બરાબર છે એમ એ ભાઈઓ માનતા હતા. આથી જ એમણે ભામંડલ તથા સુગ્રીવને તરત જ છોડી દીધા પરંતુ તેઓ નાગપાશથી બધાયેલ હેવાથી મૃતપ્રાય હતા એથી ગ્લાનિ પામેલા રામે મહાચન નામના દેવને યાદ કર્યો તેણે તત્કાળ હાજર થઈ બળદેવ ચોગ્ય દિવ્ય અસ્ત્રો રામને તથા વાસુદેવને ચગ્ય શસ્ત્રો લમણને આપી વિદાય થયે. રામ લક્ષમણ સુગ્રીવ પાસે આવે એટલામાં તે લક્ષમણના ગરૂડ વાહનને જોતાં જ સુગ્રીવ અને ભામ ડળના નાગપાશ છૂટી ગયા આથી રામના સૈન્યમાં જયકાર ફેલાયે