________________
વિજય રાવ)
૧૫
-
*
-
-
-
-
--
પ્રષિ, કરી. પછી રાવણને છોડી દેતાં વાલીએ રાવણને સુ દર પ્રતિબોધ કરતાં કહ્યું : “આજે મા મનમાં હું અભિમાન જાગ્યું કે જેથી મોહ પામીને મને તને નમાવવાની લાલસા થઈ આવી પણ હું તને મુક્ત કરું છું. મને હવે વિજયની લાલસા રહી નથી. જે મને વિજયની લાલસા હેત તે તને હું જીવતો છોડી જ કયાંથી? હું તે હવે મોટા રાજ્યની જ ઈચ્છા કરી છું. માટે હું દીક્ષા જ ગ્રહણ કરવાને સુગ્રીવ હવે આ ફિકિંધા નગરીનો રાજા બનશે ”
ત્યારબાદ તરત જ વાલીએ કિકિંધાની ગાદી પર સુશીનને સ્થાપિત કર્યો અને પિતે ગગનચંદ્ર મુનિ પાસે ગયા અને દીક્ષા ગ્રહણ કરી. અનેક પ્રકારના વ્રત અને પ્રતિમાએનું આચર કરતા વાલી મુનિયે પૃથ્વી પર વિહાર કરવા માંડે. અષ્ટાપદગિરિ પર જઈને ઊચા હાથ કરીને કાર્યોત્સર્ગ કર્યો અને એક મહિના સુધી કાયોત્સર્ગ પાર્યો ત્યાર બાદ પારણું કર્યું. આમ અનેકવાર મહિના મહિના સુધી કાર્યોત્સર્ગ કરી તે પારા કરવા લાગ્યા.
સરોવે પોતાની બહેન શ્રીપ્રભાને રાવણની સાથે પરણાવી. રાવણે બીજી પણ વિદ્યાધરની સ્વરૂપવાન કન્યાઓને બળાત્કારે પરણ્યો. સુગ્રીવે વાલીના પુત્ર ચહ્નરસિમને યુવરાજપદે રહ્યા.
એ સમયે નિત્યલોક નગરમાં નિત્યલોક નામે રાજા રાજ્ય કરતો હતો એને નાવલી નામની એક સુંદર કન્યા હતી. રાવણે રત્નાવલીનાં રૂ૫ની ઘણી જ વાતે સાંભળી હતી એટલે રત્નાવલીને પરણવા માટે રાવણ પિતાના દૈવી વિમાન પુષ્કમાં બેસીને નિત્યાલોક જવા ઉપડયે રસ્તામાં અષ્ટાપદગિરિ આવતાં એનું વિમાન સ્મલિત થય આમ એકાએક વિમાનને અટકેલું જોઈને રાવણને મનમાં ઘણું દુખ થયું પિતાના વિમાનને આમ રસ્તામાં અટકાવનાર કર્યો પુરુષ છે એ વાતને જાણવા રાવણ અષ્ટાપદગિરિ પર ઉતર્યો. ત્યાં એની નજર કાયોત્સર્ગમાં રહેલા મહામુનિ વાલી પર પડી. વાલીને જોતાં જ રાવણ કોપાયમાન થયે ને વાલીને ઉદ્દેશીને કહેવા લાગે : “અરે વાલી મુનિ હજી પણ તમે માગ પર ક્રોધ રાખી રહ્યા છે. હજી પણ તમે મારા દુશમન છે? તમારું આ સાધુપણું તે એક દંવાસમાન જ છે અગાઉ મને કેઈ મંત્રના પ્રભાવે તમે હરાવ્યો હતો પણ હવે મારે વારે આવે છે આ રાવણમાં કેવું ભૂજાબળ છે એનો પર આજે તમને મારે બતાવો પડશે એ સિવાય તમારી સાન ઠેકાણે નહિ આવે. તમે તે દિવસે મને ચંદ્રહાસ અગ્ર સહિત ઉપાડી પૃથવીની આજુબાજુ ચાર વખત ફેરવ્યો હતો તે પ્રમાણે આજે હું તમને આ પર્વતસહિત લવણસમુદ્રની અંદર નાખી દઈશ. હું આજે મારા વેરનો બદલે જરૂર લઈશ ”
પછી તરત જ પિતાની વિદ્યાબળથી રાવણ પર્વતને ફાડી અંદરના ભાગમાં પેઠો અને આખા પર્વતને એણે ઉપાડે. ભયંકર અને વિચિત્ર પ્રકારના અવાજે થવા લાગ્યા જેથી તે વનમાં રહેતાં હાથીઓ અને અન્ય તિય ભયથી ધ્રુજવા લાગ્યા ને મરણને શરણ