________________
numbe
[ઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુ મીહામણા અને નરકા વિગેરેના રચના પૂર્વક રાજ્ય કરવાથી ચમસશ ઇંદ્રના લેાકપાળ યમરાજા નામના રાજા સાથે યુદ્ધ કરવાની ફરજ પડી. એ યુદ્ધમાં એ અન્ને જણુની હાર થઈ અને યમરાજાએ એ અન્ને જણને ચારની જેમ દારડા વડે કસકસાવીને બાંધી દીધા. હવે યમરાજા એ લેાકેાને નરકમાં જેવા છેઇનલેદનનાં દુઃખે અપાય એવા પ્રકારનાં મહા લયંકર દુ:ખેા આપે છે. એથી કરીને એ મન્ને જણા આ પ્રમાણે મહાન, નરક્યાતના ભાગવી રહ્યા છે, અમે તમારે શરણે આવ્યા છીએ ! શરણે આવેલાની રક્ષા કરવી એ તમારા જેવા મહાન પરાક્રમી વીર પુરૂષાની પવિત્ર ફરજ છે! તમે અમને નહિ ખચાવા તેા અમે બીજા કાની પાસે જઇશું !”
૧૨
1
'
'
એનુ એ પ્રમાણે કહેવું સાંભળીને રાવણે વીર પુરૂષને છાજે એવા પ્રકારના જવામ આપતાં કહ્યું: <t નબળા અને દુળ માનવને પીઠનાર દુર્જન માણુસેાના નાશ કરવા એજ મારા જીવન ધ્યેય છે માટે હે પનવેગ! તું હવે મનમાં સહેજપણ શાક કરીશ નહિ હમણાં જ હું મારી પ્રચંડ સેનાને લઈને એ યમરાજ રાજવીને પરાભવ કરવા જાઉં છું.” ત્યારબાદ રાવણ પોતાની પ્રચર્ડ સેના લઈને યમરાજાની સામે લડવાને માટે રવાના થયું. ત્યાં રાવણે સાત પ્રકારનાં નરઢ જોયાં, એ નરકામાં પેાતાના સેવકાને મહા દુઃખમાં રીખાતા જોઈને તરત જ રાવણે એ સાતે નરકાના નાશ કર્યાં અને પેાતાના સેવાને તેમાંથી છેડાવ્યા નરકાનું રક્ષણ કરનારા રક્ષકાએ તરત જ એ સમાચાર યમરાજાને કહી સભળાવ્યા યમરાજા ક્રોધથી વાકૂવા થઈને રાવણુની સામે લડવા આવ્યા. લય કર પ્રકારના દંડ લઈને ચમરાજા રાવણની સામે ધસ્યા પણુ' રાવણે પલકમાત્રમાં એ દડતે નકામા બનાવી દીધા. ચમરાજાએ ત્યારબાદ માણેાના વરસાદ શત્રણુ પર વરસાવવા માંડ્યો પણ રાવણે સ માણેાને દૂર કર્યાં. અંતે ચમરાજા પરાભવ પામીને રથનુપૂરના રાજા ઇંદ્ર પાસે ગયા ને હાથ જોડી કહેવા લાગ્યા; “હે રાજાધિરાજ ! મારે આ ચમરાજપણું હવે જોઈતું નથી, તમારી મહેરબાની હવે મારે કાઈ કામની રહી નથો, કારણ કે મહાન મળવાન રાજા રાવણુ મારા પર ક્યો છે. એના ક્રોધની સામે હવે ફ્રાઈ ટકી શકે એમ નથી. મધી જ ન કાને એણે નાશ કરી દીધે છે અને નરકમાં વસતા માસાને મુક્ત કરી દીધા છે. એ સાચા ક્ષત્રિય હોવાથી જ મને રણમાંથી જીવતા અહીં એણે આવવા દીધા છે. એની જગાએ ખીજો કાઇ હાત તે હુ અત્યારે જીવ' પણ ન આવી શકત ! એ રાવણે પાતાના ખાહુબળથી જ લંકા અને પુષ્પકવિમાન કમજે કર્યા છે. સુરસુંદર જેવા વિદ્યાધરને પણ એણે જીતી લીધા છે ”
.
યમરાજ રાજાનાં આ વચન સાંભળીને ઇદ્ર રાજા તરત જ રાવણની સામે યુદ્ધ લડવા તૈયાર થયા. પણ રાવણની શક્તિની સાચી પિછાનવાળા ઇંદ્રના મત્રિએ ઈંદ્રને એમ કરતાં રાયે ચંદ્રને પણ પોતાની ભૂલ સમજાઈ એથી એણે થમરાજને સુરસ ગીત નામનુ એક નગર આપીને રાજી કર્યાં રાવણે કિષ્કિંધાપુરી આદિત્યાને અને ઋક્ષપુર ક્ષરાને આપીને લંકા નગરી પા! ફર્યો.