________________
[લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ઉદ્યાનના માળીઓ અને રક્ષકેએ આમ શ્રીકઠને પદ્મા સહિત આકાશમાગે ઉઠતે. જે એટલે બૂમરાણુ પાડી ઉઠયાઃ “બચાવો, બચાવો ! રાજકન્યા પધાનું હરણું આ શ્રીકંઠ કરી જાય છે. જલદી એની પાછળ કેઈ દોડે,
પુત્તર રાજમહેલમાં હતું. એના કાને આ શબ્દા પડયા કે તરત જ એ શ્રીકંઠની પાછળ જવા તૈયાર થઈ ગયે. એક વિરાટ સૈન્ય એણે તૈયાર કરી શ્રીકંઠની પાછળ, પ્રયાણ કર્યું.
પુત્તર રાજાને પોતાની પછવાડે આવતા જોઈને શ્રીકંઠને મનમાં ફાળ પડીઆવડા મોટા સૈન્યને પિતે સામનો કેમ કરી શકશે એ એક મેટે સવાલ એના મનમાં થઈ પડશે, પરંતુ તરત જ એને પ્રતિધવલ યાદ આવ્યું. -
પિતાની જાતને બચાવ કરવા માટે શ્રીકંઠ કાતિધવલના આશરે ગયો. કીર્તિધવલને એણે પિતાની સર્વ હકીકત સવિસ્તર કહી સંભળાવી. કીર્તિધવલે શ્રીકંઠને બચાવવા મનમાં નિશ્ચય કર્યો.
એટલામાં તે પુર્ષોત્તર રાજા ત્યાં આવી પહો, એણે કીર્તિધવલને કહેવડાવ્યું કે - મારા દુશ્મન ગ્રીક ઠને મારે હવાલે કર; નહિ તો પરિણામ ઘણુ ખરાબ આવશે ”
કીર્તિધવલ કેઈથી ડરે એવી પિચી માટીને માનવી નહોતે એણે એક વીરપુરુષને છાજે એ જવાબ પાઠઃ “તારી ધમકીથી હું ડરી જાઉં એ કાયર નથી. પણ મને તારા હિતની પડી છે એટલે હું તને સલાહ આપું છું કે તારે આ કપ અને વૈર બને નકામાં છેશ્રીકઠે તારી પુત્રીનું હરણ નથી કર્યું. તારી પુત્રીની ઈચ્છાનુસાર એણે એ કાર્ય કર્યું છે. બળાત્કારપૂર્વકનું એ હરણ નથી. બન્ને એકબીજાને સાચા હૃદયથી ચાહે છે. તારી પુત્રી શ્રીકંઠ પ્રત્યે અનુરાગી છે શ્રીકંઠ માટે એને પ્રેમની લાગણી જન્મી છે. ધાર કે તું શ્રીકંઠને યુદ્ધમાં મારી શકીશ તેપણું તને કયું સુખ લાધવાનું છે એથી તે તારી પુત્રી દુઃખી થશે અને પરિણામે તું દુઃખી થવાને આવી સ્થિતિ અને સામે જોતાં તે તારે એક સાચા પિતા તરીકે તારા જ હાથે કન્યાદાન દેવું જોઈએ”.
કીર્તિધવલના આ વિચારવાની જવાબથી યુત્તર રાજા જરા વિચારમાં પડી ગયો. એ અરસામાં ડૂતી દ્વારા પદ્માએ જણાવ્યું: “હે પિતા! કીર્તિધવલની વાત રજેરજ સાચી અને ગ્રહણ કરવા યોગ્ય છે મારા મનથી હું શ્રીકંઠને વરી ચૂકી છે. એમણે બળાત્કારે મારું હરણ કર્યું નથી મારી સ્વેચ્છાએ જ મેં એમને એમ કરવા પ્રેયો છે. હરનું સાચું કારણ અમારી બને વચ્ચેને અનુરાગ જ છે બીજું કઈ નથી આથી આપને હું વિનંતિ કરું છું કે આપ શ્રીકંઠને મારી નાખવાને આ બેટો રાત્ર છોડી દો અને એક કન્યાના સાચા પિતા તરીકેની આપની ફરજ બજાવવાનું સાચું સાથ હાથ ધરે.
પુપાત્તર રાજા આથી સમજદાર બન્યા અને પિતાની વહાલી દીકરીનાં આવાં સુંદર વચન સાંભળીને એણે શ્રીકંઠ પર વેર લેવાનો નિશ્ચય જતો કર્યો એના મનમાં ભભૂકેલા