________________
૧૬૬
( લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુ.
રોકી લીધુ. નમ્રુચિને કહ્યું - ખોલ ત્રીજો પગ ક્યાં મુકું ?” તેણે ત્રીજું ઢંગ નમુચિના મસ્તક ઉપર મૂકયુ. દેવા, ઇન્દ્ર, મહાપદ્મ અને સકલ સંઘ મુનિને કાપ સ’હરી જગતની રક્ષા કરવાનું વિનવી રહ્યા હતા. મહાપદ્મ કહેવા લાગ્યા. આ મારા અપરાધ છે. મેં પ્ ધ્યાન ન આપ્યું. આ મારા અને દુષ્ટ નમુચિના અપરાધથી ખીજા ન દુઃખી થાય !” મુનિએ સંધ સામે દષ્ટિ નાંખી, પુજ્ય સધની આજ્ઞા માથે ચઢાવી પેાતાનું સ્વરૂપ હતુ. તેવું મનાવ્યું. ગુરૂ પાસે આલેચના લીધી. છેવટે કેવળજ્ઞાન પામી વિષ્ણુકુમાર મેક્ષે ગયા. પણ તે પ્રસંગ પછી વિષ્ણુકુમાર ત્રિવિક્રમ કહેવાયા. મહાપદ્મ રાજા આ અધા પ્રસગા દેખી વૈરાગ્ય પામ્યેા. તેણે છ ખડ પૃથ્વી છેડી દીક્ષા અંગીકાર કરી સુદર ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામી સિદ્ધિગતિ પામ્યો.
મહાપદ્મ ચક્રવર્તિ એ કુમારાવસ્થામાં પાંચસે વર્ષ, માંડલિકપણામાં પાંચસ વર્ષ, દિગ્વિજયમાં ત્રણસે વર્ષ, ચક્રવર્તિ પણામાં અઢાર હજાર અને સાતમે વધુ તથા દીક્ષા વસ્થામાં દસ હજાર વર્ષ મળી ત્રીસ હજાર વનું આયુષ્ય ભોગવી સિદ્ધિગતિ પામ્યા. વિષ્ણુકુમાર ચરિત્ર સહિત મહાપદ્મચક્રવર્તિ ચરિત્ર સપૂર્ણ :
[શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ, છઠ્ઠા અલભાદિ, આઠેસાચક્રો, સાતમા બલભદ્રાદિ, શ્રી મલ્લીનાથ, શ્રી મુનિસુવ્રત સ્વામિ, નવમા ચકી ચરિત્ર રૂપ છઠ્ઠું પર્વ સંપૂર્ણ ]
૭-૧૭
લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ૧-૨-૩-૪-૫-૬ પરૂષ પૂર્વા સંપૂર્ણ
૭૭૭૭ ગ