________________
ઉપર
* : ( લઘુત્રિષશિલીકા પુજા
-
-
-
-
-
-
-
-
--
-
-
--
મળે તે તું પાછો ન આવે તેનું શું? ચલાએ વિશ્વાસ પમાડતાં કહ્યું. “જે ન આવું તે મને ગૌહત્યાનું પાપ.” ચકલીએ કહ્યું, “એમ નહિ. જે હું પાછો ને આવું તે આ તાપસ " મુનિનું પાપ મને લાગે” એવા જે તું સેગન લઈને જાય તે જવા દઉં.” ચકલા ચકલીના કહ્યા મુજબ સોગન લીધા આથી ચકલીએ ચકલાને જવાની રજા આપી, પણ ચકલાચકલીના આ સંવાદે મુનિને કેય ઉત્પન્ન કર્યો તે બન્ને પક્ષિઓને પકડ્યાં અને કહ્યું, “આટલી ઉગ્ર તપશ્ચર્યા કરું છું છતાં હું પાપી” ચકલી બોલી, “તપરવી ! કોપ ન કરે ' તમારૂં તપ વ્યર્થ છે. પુત્રય જતસ્તિ ' અત્રીચાની ગતિ નથી હોતી. આ આ કૃતિવચન શું તમે નથી સાંભળ્યું ? તમે ગમે તેટલું તપ કરે પણ તે પુત્ર વિના સર્વ વ્યર્થ છે. જમદગ્નિ ાભ પામ્યા. ધ્યાનથી ચલિત થયા આથી ત્યારબાદ ધુવંતરી દેવ તાપસ ભકત મટી જૈનધમી બન્યા.
જમદગ્નિ નેમિકાઇક નામના નગરમાં આવ્યો. તે રંગરના રાજા જિતશત્રુને ઘણું કન્યાઓ હતી, તેથી તેની પાસે એક કન્યાની માગણી કરી, રાજાએ ઋષિને કહ્યું, “મારે
કન્યાઓ છે, તેમાંથી તમને જે ઈચ્છે તેની સાથે લગ્ન કરે.” મુનિએ બધી કન્યાઓને પૂછયુ. કેઈએ હા પાડી નહિ પણ મુનિની મશ્કરી કરી. મુનિએ મંત્રથી સને કુબડી બનાવી. આ અરસામાં એક નાની કન્યા રેતીનો ઢગલો કરતી હતી તેને સુનિએ રેણુકા કહી બોલાવી અને તેને બીજેરૂં આપી લોભવી તે પિતાની સાથે લઈગયો ઉંમરલાયક થતાં જમદગ્નિ રેણુકાને અગ્નિ સા@િએ પરણ્યો. સાળીના સંબંધથી કુબડી કહેલ કન્યાઓને તેણે સાજી કરી.
જ્યારે કાઝતુંકાળને પામી ત્યારે જમદગ્નિને પુત્રની ઈચ્છા થઈ. તેથી તેણે રેણુકાને કહ્યું, હું અજોડ બ્રાહ્મણ પુત્ર પ્રાપ્તિ માટે ચરૂમંત્રસાવું છું. રેણુકાએ કહ્યું, તે બ્રાહ્મણ ચિરૂમંત્ર સાથે મારી બૈન જે અનંતવીર્ય રાજાની પત્ની છે તેને માટે ક્ષત્રિયચમંત્રપણે સાધજો. મુનિએ સારૂં કહી બને ચફ સાંધ્યા એને રેણુકાને આપ્યા. રેણુકાએ વિચાર કર્યો, કે બ્રાહ્મણે ચૅરું કરતા ક્ષત્રિયચરૂં હું જે ખાઉં” તેથી ક્ષત્રિયંચરૂ પિતે છે અને બ્રાહ્મણ ચરૂ તેની બહેનને આપ્યો. આ પછી રેણુકાને રામ નામે પુત્ર જન્મ્યો અને તેની બહેનને કૃતીય નામ પુત્ર જન્મ્યો.
એક વખત અતિસાર રોગથી પીડાતા વિદ્યાધરને રામે ઓષધોપચારથી સાંજે કર્યો આથી તેણે રામને પરશુ વિદ્યા આપી. આ વિદ્યાની સાધનાથી રાંમ પરશુરામ કહેવાયા.
એક વખત રેણુકા પિતાની બહેનને ત્યાં ગઇ: અનંતવીર્ય તેને જોઈ સકત અન્ય અને એનંતવીર્યથી રાહુકાને એક પુત્ર થો. સાચે જતાં જમદગ્નિ પુત્ર સહિત રેણુકાને પિતાનાં આશ્રમે તેડી લા. આ જોઇ પરશરામને કપ ચઢી અને તેણે પરવડે પુત્ર સહિત માતાને મારી નાંખી. આ સમાચાર રણકાની બહેને અનંતવીર્યને કહી. તે તરત ત્યાં આવ્યો. અને જમદગ્નિનો આશ્રમ તેડી કેડી નાંખ્યો. પરિવઓએ કોલાહલ - કરી મૂકી તેથી પરશુરામ પર સહિત દોડી આવ્યો અને તેણે અતવીર્યના ટુકડે કે
કરી નાખ્યા. • •