________________
શ્રી કુન્નુનાથ ચરિત્ર ]
૧૪પ
તમે
શાંતિનાથપ્રભુએ કુમારવયમાં, માંડલિકપણામાં, ચકવતિ પણામાં અને દીક્ષાવસ્થામાં, એ દરેકમાં પચીશ પચીશ હજાર વર્ષ ચૈતીત કરી કુલ એક લાખ વર્ષનું આયુષ્ય પૂરું કર્યું, શ્રી ધનાથ સ્વામિના નિર્વાણુ પછી પાણા યેાપમે ઉડ્ડા ત્રણ સાગરાપમ ગયા આ શાંતિનાથ પ્રભુ મુક્તિ પામ્યા.
સર્વે ઈન્દ્રોએ પ્રભુના તેમજ અન્ય મુનિએના દેહના યથાવિધિ અગ્નિ સસ્કાર કર્યો ભગવંતના દાઢા આદિ અવયાને થાયોગ્ય વહેંચી લઇને દેવા નીશ્વરઢીપે જઇ નિર્વાણેાત્સવ ઉજવી વસ્થાને ગયા.
શ્રી શાંતિનાથ ચરિત્ર, લઘુ ત્રિષષ્ટિશલાકા પાંચમું પ
સપૂર્ણ,
છઠ્ઠા ચક્રવર્તિ અને સત્તરમાં તીથ કર શ્રી ુન્થુનાથ સ્વામિ ચરિત્ર. (૧) પૂભવ વર્ણન.
પ્રથમ દ્વિતીય ભવ-સિંહાવહ રાજા અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ,
'
આ જમૃદ્વીપના પૂર્વ વિદેહના આવ વિજયમાં ખડ્ડી નામે નગરી હતી તે નગરીમાં સિહાવહ નામે રાજા રાજ્ય કરતા હતા. કેટલાક વખત રાજ્ય કર્યા પછી સવર આચાયૅની પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી તીવ્ર વ્રતને પાળતા તે રા એ વીશ સ્થાનક તપથી તીર્થંકર નામકેમ ઉપાર્જન કર્યું. અંતે મૃત્યુ પામી સર્વાસિહ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા.
[૨] તૃતીયભવ–શ્રી કુંથુનાથ ભગવાન
આ જબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું ત્યાંર નામે રાજા રાજ્ય કરતા હતા. તેને શ્રીદેવી નામે રાણી હતી. આ શ્રીદેવીની કુક્ષિને વિષે સિ’હાવતુ રાજાનો જીવ અનુત્તર વિમાનથી ચવી શ્રાવણુ છુદ ૯ના દિવસે કૃતિકા નક્ષત્રમાં ઉત્પન્ન થયો. માતાએ ચૌદ સ્વપ્ન દેખ્યાં. દેવાએ ચ્યવન કલ્યાણક વિધિ કરી. શ્રીદેવીએ પૂર્ણ માસે વૈશાખ વંદ ૧૪ ના દિવસે કૃતિકા નક્ષત્રમાં છાગના લછનવાળા અને સુવર્ણવ વળા પુત્રનો જન્મ આપ્યો. પિતાએ, દેવાએ અને દિકુમારિકાઓએ જન્મમહાત્સવ કર્યો.
સારા મુહૂતે શૂરરાજાએ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે તેમની માતાએ કુન્થુનામનો રત્ન શશિ જોયો હતાં તેથી તેમનું ‘કુન્થુનાથ' એવું નામ પાડ્યુ. ચૌવનવય પામતાં પ્રભુ
૧૨