________________
૧૩૨
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુ,
- ~~-~ ~~પણ અદશ્ય બને. સુતારાને પતિવિહેણી એક્લી, દેખી કપિલને જીવ અશનિષ વિદ્યાધર સુતારાને ઉપાડી આકાશ માર્ગે ચાલ્યું. અને સુતારાની જગ્યાએ એક બનાવટી સુતારા સુકી દીધી. આ બનાવટી સુતારાએ બૂમ પાડી કે “મને સાપ કરડ ! મને સાપ કરડયો !” આ બૂમે શ્રીવિજય પાછો ફર્યો અને સુતારાને ખેાળામાં લઈ અનેક ઉપચાર કરવા લાગ્યો. પણ તેના સર્વ ઉપાયો નિષ્ફળ ગયા. કારણકે સુતારાજ બનાવટી હતી તે પછી ઉપચાર કર્યાંથી સાચા નીવડે? શ્રીવિજય બેહોશ બન્યો. “સુતારા ! સુતારા !” બૂમ પાડી પતે રડવા લાગ્યો અને જગતના પશુપંખી અને વૃક્ષોને રડાવવા લાગ્યું. છેવટે સુતારાના મૃતદેહ સાથે બળી મરવાનો નિર્ણય કરી ચિતામાં પડવાની તૈયારી કરે છે તેવામાં બે વિદ્યાધરે આવ્યા. અને તેમણે મંત્રિત જળ જેવું છાંટયું કે તુર્ત અટ્ટહાસ્ય કરતું. મૃતક ચાલી અદશ્ય થયુ. શ્રીવિજય વિચારમગ્ન બન્યો. તેને આમાં કાંઈ સમજાયું નહિ. તેણે વિદ્યાધરને પૂછયું કે આમાં સત્ય શું છે. તેમણે કહ્યું “અમે અમિતતેજના સેવકે છીએ, મારું નામ સંનિશ્રીત અને મારા પુત્રનું નામ દીપશિખ છે. સુતારાને ચમરચંગાના અધિપતિ અશનિષને ઉઠાવી જતે અમે માર્ગમાં છે. અમે તેને સામને કરતા હતા પણ તેવામાં તમારી અગ્નિપ્રવેશની તેયારીની જાણ થતાં તમને શેકવા અને સાચી વાતથી વાકેફ કરવા સર્વ છેડી અહિં આવ્યા છીએ. આ સુવર્ણમૃગ, કુટસર્પને ડંશ અને સુતારાનું મૃતક તે સર્વે તેની માયા છે. તેમજ તમારી સત્ય સુતારાને તે ઉઠાવી ગયો છે. શ્રી વિજયને શેક ક્રોધરૂપે પરિણમ્યો. તેની આ લાલ થઈ અને તે બેલી ઉઠો હાલને હાલ હું ત્યાં જાઉં છું અને સુતારાને છોડાવી લાવું છું
સંભિજશ્રોતે કહ્યું “અશનિઘોષ એ સામાન્ય વિદ્યાધર નથી. તે મહાબલવાન અને અને મહાવિદ્યાવાન છે માટે હાલ તે તમે એમિતતેજની પાસે પધારે અને તેની સાથે વિચાર કરી અશનિષ ઉપર ચઢાઈ કરજે. શ્રી વિજય રથનુપૂર આવ્યો. તેણે સર્વ વાત અમિતતેજને કહી. અમિતતેજ પણ ક્રોધથી પ્રજવલિત બન્યું. અને તેણે તે તેના રશિમવેગ અને રવિવેગ નામના બે પુત્રોને લશ્કર સહિત શ્રી વિજયસાથે મોકલ્યા. તેમજ શસ્ત્રાવરણી, બંધની અને મેક્ષણ એ ત્રણ વિદ્યાઓ આપી તેમજ મહાજવાલા વિદ્યા સાધવા પિતાના પુત્ર સહઝરમિને સાથે લઈ હિમવત પર્વત ઉપર ગયે. અને જણાવ્યું કે હું પણુ ઘડી વારમાં તમને આવી મળું છું.
- શ્રીવિજયે ચમરચંચામાં દૂતને મોકલી અશનિષને કહેવરાવ્યું કે “સુતારાને પાછી સેપ નહિ તો લડવા તૈયાર થાઓ અશનિ દૂતનો તિરસ્કાર કર્યો અને લડવા જ થયો. શ્રીવિજય અને અશનિઘોષના લશ્કરે સામસામાં બાટ,ચાં. કેઈ યોદ્ધાઓએ વામભક્તિથી પ્રાણ આપ્યા. આ યુદ્ધમાં અશનિઘોષના પુત્રે રશિમવેગ અને વિવેચનેહી મરાયા. અશનિઘાષ પિતે શ્રીવિજય સામે આવ્યું. પણ તતશ્રીવિજયે તલવારથી તેના બે ટુકડા કર્યો. જેમ જેમ તેના ટુકડા શ્રીવિજ્ય કરતો ગયો. તેમ તેમ ટુકડા જેટલા અશનિષ થતા ગયા. શ્રીવિજય મુંઝા. પિતાનું પરાક્રમ પિતાને ઘાતક નિવડતું લાગ્યું. આજ અરસામાં મહાજવાલા વિદ્યા સાથે અમિતતેજ ત્યાં આવી પહેઓ શ્રીવિયમાં નવા