________________
૧૨૪
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષુ. ~- ~~~ -~ ~
-~“રેગના પ્રતિકારની લબ્ધિ હોવા છતાં દેહ પર નિર્ભમપણું દાખવનાર રાજર્ષિ આપને ધન્ય હે !” મુનિને વાંદી પોતાનું સ્વરૂપ જણાવી દે સ્વસ્થાને ગયા. '
સનકુમાર ચક્રવર્તિ ત્રણ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, નિર્મળ ચારિત્ર આરાધી, અણસણ કરી સનકુમાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. તેમણે કુમારવચમાં અર્ધ લાખ વર્ષ, માંડલિકપણમાં અર્ધ લાખ વર્ષ, દિગવિજયમાં દશ હજાર વર્ષ, ચક્રવર્તિપણમાં નેવું હજાર વર્ષ અને વ્રતમાં એક લાખ વર્ષ એમ કુલે ત્રણ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સનકુમાર ચકી જગત ઉપર ઉપકાર કરી ત્રીજા દવલેકે સિધાવ્યા. ''
આ પ્રમાણે ચેથા ચક્રવતિ સનસ્કુમાર ચરિત્ર સંપૂર્ણ : .[ શ્રી શ્રેયાંસનાથ, શ્રી વાસુપૂજ્ય સ્વામી, શ્રી વિમળનાથ, શ્રી અનંતનાથ શ્રી ધર્મનાથ, શ્રી મઘવા ચક્રવતિ અને સનસ્કુમાર ચક્રવર્તિ ચરિત્ર રૂપ ચોથું પર્વ સંપૂર્ણ ] ' s
[ળમાં જિનેશ્વર અને પાંચમા ચક્રવતિ | . શ્રી શાંતિનાથ ચરિત્ર ,
પૂર્વભવ વર્ણન.' -.” , પ્રથમ સેવ–શ્રોણુ રાજા. - શ્રી શાંતિનાથ ભગવાન ચક્રવત્તિ અને તીર્થકર બન્ને પદને પામેલા છે. તેનું ચરિત્ર ' અહિં સંક્ષેપથી કહેવામાં આવે છે.
આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં રતનપુર નામનું નગર હતું. ત્યાં શ્રીણુ નામને રાજા રાજ્ય કરતે હતો તેને અભિનંદિતા અને શિખીનદિતા (સિંહનદિત) નામે બે રાણીઓ હતી. એક વખતે અભિનંદિતા રાણીએ રાત્રિને વિષે સૂર્ય અને ચંદ્ર નેને એકી સાથે સ્વમામાં દેખ્યા. સવારે રાજાને સ્વપ્નની વાત કહી. રાજાએ વિચાર કરી જણાવ્યું કે તમારે સૂર્યચંદ્ર સરખા બે પુત્ર ઉત્પન્ન થશે.” પૂર્ણમાસે અભિનંદિતાએ જઇલ બે પુત્રને જન્મ આપે. રાજાએ- ઈન્દષણ અને બિનદષેણ એવાં તેમનાં નામ જાણ્યો - અનુક્રમે બાલકે વૃદ્ધિ પામ્યા. અને શસ્ત્ર તથા શાસ્ત્રકલામાં પ્રવિણ થયા
• આ અરસામાં ભરતક્ષેત્રમાં અચલપુર નામના નગર હતું. ત્યાં ધરણીજટ નામને બ્રાહ્મણ રહેતું હતું. તેને પતિપરાયણુ યશોભદ્રા નામે ભાર્થી હતી. આની સાથે સંસાર સુખ ભોગવતાં ધરણીજની નદિતિ અને શ્રીભૂતિ (શિવકૃતિ) નામે બે પુરો થયા આ બ્રાહ્મણને ત્યાં કપિલા નામની દાસી હતી. તે સુંદર રૂપુંવાળી હોવાથી. રજિટછે. રીલ તેની પ્રત્યે બગયું. આ દાસીથી ધરણિજને એક પુત્ર થયો તેનું નામ કપિલ શરૂ