________________
૧ર
[‘લઘુ ત્રિષ્ટિ શૈલાકં પુરુષ
. ધર્મનાથ સ્વામિને ચેસઠ હજાર સાધુ, બાસઠ હજાર અને ચાર ચાવી, નવસે ચૌદ પૂર્વધારી, ત્રણહજાર અને છ અવધિજ્ઞાની, ચારહજાર અને પાંચસે મન પર્વજ્ઞાની, તેટલાજ કેવળજ્ઞાની, સાતહજાર કિય લબ્ધિવાળા, બે હજાર ને આઠ વાદલબ્ધિવાળા, બે લાખને ચાલીશ હજાર શ્રાવક તથા ચાર લાખ તેર હજાર શ્રાવિકા આટલે પરિવાર થયાં - દીક્ષા લીધા બાદ અઢલાખ વર્ષ આ પૃથ્વી ઉપર વિચરી ભગવાન ધર્મનાથ પિતાને નિર્વાણ કાળ નજીક જાણી સમેતશિખર પધાર્યા અને એક આઠ મુનિઓ સાથે અણસણું ગ્રહણ કર્યું. એક માસને અંતે જેઠ સુદ પાંચમના દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં હતા ત્યારે ભગવાન ધર્મનાથ એક અંક મુનિ સાથે મુક્તિ પામ્યા.
ધર્મનાથ પ્રભુએ કુમારવયમાં અઢી લાખ વર્ષ, રાજ્યાવસ્થામાં પાંચ લાખ વર્ષ અને દીક્ષાવસ્થામાં અઢી લાખ વર્ષ, એમ કુલ દશલાખ વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કર્યું અનંતનાથ સ્વામિના નિર્વાણ પછી ચાર સાગરોપમ વ્યતીત થયે ધર્મનાથ ભગવાન મુક્તિ પામ્યા.*
સર્વે ઈન્દોએ પ્રભુના અને અન્ય મુનિઓને દેહને યથાવિધિ અગ્નિસંસ્કાર કર્યો.' ભગવંતના દાઢા આદિ અવયને યથાયોગ્ય વેહેંચી લઈને નંદીશ્વરદ્વીપે નિર્વાણોત્સવ ઉજવી સ્વસ્થાને ગયા.
* .' વાસુદેવનું નરકંગમન અને બલદેવની મુકિત .
પુરૂષસિંહ મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગમે તેણે કુમારવચમાં ત્રણ વર્ષ, માંડલિક પણમાં સાડાબાર વર્ષ દિગવિજયમાં સીત્તેર વર્ષ અને રાજ્યમાં નવલાખ અઠ્ઠાણુહજાર ત્રણસને એંશી વર્ષ એ પ્રમાણે દસ લાખ વર્ષનું સંપૂર્ણ આયુચ ગવ્યું ? , બલભદ્દે વાસુદેવના મૃત્યુ પછી કીતિધર મુનિની પાસે દીક્ષા ગ્રહેણું કરી અને સત્તરલાખ વર્ષનું આયુષ્ય પાળી કેવળજ્ઞાન પામી ચિંદ્ધિગતિ પામ્યા.
[આ પ્રમાણે ધર્મનાંથ, પાંચમાં વાસુદેવ પુષસિંહ પાંચમા બલદેવ સુદર્શન અને પાંચમાં પ્રતિવાસુદેવ નિશુંભ ચરિત્ર સંપૂર્ણ.]
- તૃતીય શ્રી મઘવાચકવતિ ચરિત્ર
પૂર્વભવનું વર્ણન. , નરપતિ રાજા તથા રૈવેયકદેવ. * *
આ ભરતક્ષેત્રમાં મહામંડલ નામે નગર હતું. ત્યાં નરપતિ નામે રાજા રાજય કરતા હતા. તે રાજાએ કેટલોક વખત રાજ્ય પાળ્યાબાદ દીક્ષા ગ્રહણ કરી સુંદર ચારિત્ર પાળ્યું. પ્રાંત કાલધર્મ પામી મધ્યમ વેચકમાં દેવપણે ઉત્પન્ન થયે.