________________
૧૨
[ લઘુ ત્રિષ્ટિ શલાકા પુરુષ,
સભામાં મોકલ્યો અને કહ્યું કે “સિંહવાલા શાલિ ક્ષેત્રની રક્ષા તમારે કરવાની છે.” પ્રજા પતિ રાજાએ આ અશક્ય છતાં તેની આજ્ઞા માન્ય રાખી અને દૂતને સત્કાર કરી પાછો મોકલ્યા. અશ્વગ્રીવ અને અચલે શાલિક્ષેત્રની રક્ષા કરવાનું માથે લીધું. તે બન્ને એકલાજ રક્ષા કરવા ઉપડયા. સિંહ આજે. ત્રિપૃષ્ઠ પિતાના શાસ્ત્રોને હેઠાં મૂકી દીધાં અને તેનું જડબું પકડી તેને ત્યાંજ ચીરી નાખે. ધ્રુજતા સિંહને ત્રિપૃષ્ઠના સારથિએ કહ્યું કે તું લઇજા પામીશ તું પશુસિંહ છે તે આ નરસિંહ છે. તારો પરાભવ કઈ સામાન્ય માણસથી થયે નથી” આ કથનથી સિંહનો જીવ પરલોકે ગયો. આ પછી સિંહને ચર્ચાના અને હવે તમે સુખેથી શાલિનું ભોજન કરે તેવા ત્રિપૃષ્ઠ મોકલેલા સમાચાર અશ્વગ્રીવને મળ્યા. આ પછી અશ્વગ્રીવને ખાતરી થઈ કે ‘ત્રિપૃષ્ઠ મારે શત્રુ છે.”
ત્રિપૃષ્ણકુમારના પ્રસરતા જતા યશ-પ્રકાશને લક્ષમાં લઈ વૈતાઢ્યગિરિની દક્ષિણશ્રેણિમાં આવેલા રથનુપુરચક્રવાલ નામે નગરના વિદ્યાધર રાજા જ્વલનજીએ રૂપગુણ સંપન્ન પિતાની પુત્રી તેને આપવાનો વિચાર કર્યો, પરંતુ તે અશ્વગ્રીવથી ડરતે હતે. એટલે પિતાના મોભા પ્રમાણે રસાલે લઈ તે સીધો પિતનપુર ગયો ને ત્યાં વિધિપૂર્વક પિતાની પુત્રીના લગ્ન મહોત્સવ કર્યો. શુભ દિવસે સ્વયંપ્રભા-ત્રિપકકુમારનાં લગ્ન થયાં.
ત્રિપુષ–સ્વયંપ્રભાના લગ્નના સમાચારે અશ્વગ્રીવ વધારે કે પાયમાન થયું. પિતનપુર ૨વાના કરવા માટે તેણે પોતાના ખાસ હૂતને તૈયાર કર્યો.
દત ઝડપભેર પિતનપુરમાં આવ્યું. પ્રથમ તે ત્યાં રહેલા ક્વલનજીને મળ્યો, અને પોતાની પુત્રી બીજે પરણાવવા બદલ તેને ઠપકો આપે. પછી તે સીધે રિપપ્રતિશત્રુ રાજા પાસે ગયો અને પિતાના સ્વામિએ કહેલા શpદે યાદ કરતે તે બે, હે રાજન! પ્રતિવાસુદેવના કેપનો ભંગ ન થવું હોય તે સમજીને સ્વયંપ્રભાને મારી સાથે મેલી આપે. ત્રિપૃષ્ઠકુમાર તેને લાયક ન ગણાય.એ તે પ્રતિવાસુદેવની પટરાણું થવાને ચાય છે
હતના વિષ ઝરતા શબ્દો સાંભળી પાસે બેઠેલા કુમારે લાલચોળ થઈ ગયા. ત્રિપૃષ્ઠ કુમાર તેને ઉદ્દેશીને બોલ્યો, “તારા રાજાને જઈને કહેજે કે જાતે સ્વયંપ્રભાને લેવા આવે. તું તે દૂત છે, તેથી તને નહિ મારૂ, પણ તારા એ અન્યાયી રાજાને હું પાપ કરવા માટે હવે વધુ નહિજ જીવવા દઉં.
કુમારના આગ ઝરતા શબ્દો ગેખતે દત તાબડતોબ ત્યાંથી રવાના થઈ ગયે. તેણે અશ્વગ્રીવને સઘળા સમાચાર જણાવ્યા.
સમાચાર સાંભળતાં જ રાજા તપી ગયો. તેની આંખમાંથી ક્રોધનાં કિરણે કરવા લાગ્યો. તેણે જોરથી એક ત્રાડ નાખી. જવાબમાં સેંકડો વિદ્યાધર રાજાઓ હાજર થયા. તેમને અશ્વગ્રીવે આજ્ઞા કરી કે હાલને હાલ લશ્કર લઈને પિતનપુર જાઓ અને પ્રજાપતિ રાજા તથા તેના પુત્રને પરાજ્ય પમાડે.
વિદ્યાધર વિદ્યુતવેગે પિતનપુર નજીકે આવી પહોંચ્યા. તેમને પડકારવા માટે ક્વલનજટી ત્રિપૃવિગેરે સૌ તૈયારજ હતા. આવેલા વિદ્યાધરોના મોવડીને ઉદેશીને જવલનજટીએ