________________
શ્રી સગરચક્રવર્તિ ચરિત્ર ]
૭૧
“સૂર્યપુર નગરમાં ભાવન નામે એક શેઠ હતા. તે પોતાનું ઘર પોતાના પુત્ર હરિદાસને સોંપી વેપાર માટે પરદેશ ગયો. પરદેશથી ખુબ સંપત્તિ મેળવી રાત્રિ સમયે પેાતાના નગરે આવ્યો. ખીજા તે રાત્રિવાસ નગરમહાર રહ્યા પણ ઘણી ઉત્કંઠાથી ભાવન નગરમાં પુત્રને મળવા ઘેર આવ્યો. રાત્રિના સમયે પૂયાગાયા વિના ઘરમાં પેસતા તેને ચાર માની હરિદાસે મારી નાંખ્યો. ભાવન મૃત્યુ પામી કૃષ્ણસર્પ અને ત્યારપછી પૂર્ણ - મેઘ નામે થયા. અને હરિદાસ મૃત્યુ પામી સહલેાચન થયા.’ ફરી સગર ચઢીએ ભગવાનને પૂછ્યું, સહસ્રવાચનની સાથે મારે આજ અગાઉ કાંઈ પરિચય નથી છતાં મને તેની પ્રત્યે કેમ સ્નેહ સ્ફૂરે છે ” ભગવાને કહ્યું કઈ એક પૂર્વભવમાં તમે ર્ભક નામે સન્યાસી હતા, તમારે શશી અને આવલી નામે એ શિષ્યો હતા આવલી વિનયી અને ગુરૂભક્ત હાવાથી તમને તેની પ્રત્યે ખુખ પ્રેમ હતા. એક વખત આવલીએ એક ગાય વેચાતી લીધી, પરંતુ શશીએ તેના મૂળધણીને ખુટવી પાતે ગાય ખરીદી, આના અંગે ખન્ને વચ્ચે લડાલડી થતાં શશીના હાથે આવલી માર્ચે ગયેા. શિ મરી ઘનવાહન થયા, અને આવલી મરીને સહસ્ત્રલેાચન થયો સહસ્રલેાચન પૂર્વભવમાં તમારા પ્રિય શિષ્ય હોવાથી તમને તેના ઉપર હાદિક ભાવ જાગ્યો. છ
આ અરસામાં ભીમ નામે રાક્ષસ જે સભામાં બેઠા હતા. તે ભેા થઇ ઘનવાહનને ભેટી કહેવા લગ્યો કે, હુ” પૂર્વભવમાં વિધ્રુષ્ટ રાજા હતા, અને તું મારા રતિવલ્લભ નામે પુત્ર હતા. તું મને પ્રાણથી પણ વહાલેા હતેા. સારૂ પરમ સદ્ભાગ્ય કે તું મારા જોવામાં આવ્યો પુત્ર ! મારી પાસે લંકા અને એક પાતાલલંકા નામે એ નગરીએ છે. લંકા નગરી લવણુ સમુદ્રમાં આવેલ સાતસા ચેાજનના વિસ્તારવાલા રાક્ષસ દ્વીપમા રહેલ ત્રિકૂટપ°ત ઉપર છે, અને પાતાલલકાથી છ યોજન દૂર જમીનમાં—પૃથ્વીમાં સવાસેા યોજન વિસ્તારવાળી છે. ભીમે રાક્ષસવિ અને નવમાણિકયનો હાર આપી મેઘવાહનને સાથે લીધે. અને અને લકાના રાજા મનાવ્યેા રાક્ષસદ્વીપના રાજા ઘનવાહનનો વંશ ત્યારપછી રાક્ષસવશ તરીકે પ્રસિદ્ધિ પામ્યો.
આ પછી ભગવાને બીજી તરફ વિહાર કર્યાં, અને દેવ, દાનવ, રાજાએ વિગેરે પૂર્વભવના સ્નેહ અને વૈર કેવી રીતની પરંપરા જન્માન્તરામાં ઉભી કરે છે, તેની સમજ પુર્વક સ્વસ્થાને ગયા.
સમય જતાં સગરચઢ્ઢીને જન્તુ વિગેરે સાઢહજાર પુત્રા થયા. (આ સાહજાર પુત્રો એક સ્ત્રીથી થયા કે ઘણી સ્ત્રીથી થયા તેનો સ્પષ્ટ ઉલ્લેખ જેકે શાસ્ત્રમાં મળતા નથી.) આ પુત્રા ચૌવનવય પામ્યા અને તેમનો વીયોલ્લાસ ખીલી નીકળ્યો. તેમણે પિતાને વિજ્ઞપ્તિ કરી કે, અમે આપ કહે તે દેશ સાધીએ અગર કહે તે દ્રુમ શત્રુને વશ કરીએ' પિતાની આગળ નહોતા કોઈ દેશ સાધવાના બાકી કે નહાતા કોઇ ખાકી દુય શત્રુ. આથી તેમણે કહ્યું કે પુત્રા, ભાગ્યવાન પુરૂષોને સુખ ભાગવવા પ્રયત્ન કરવા પડતા નથી.
2
'