________________
-
-
-
-
-
લેખ સંગ્રહ : ૪:
[ ૧૬૧ ] અન્નનું શુભાશુભ પરિણામ. . * કલેશ યુક્ત વાતાવરણમાં કે દુઃખપૂર્ણ માનસિક સ્થિતિમાં ખાધેલ ખોરાક અમૃતરૂપ નહીં થતાં ઝેરરૂપ થાય છે.
- ભય અને ચિંતામાં ખાધેલું અન્ન નકામું જાય છે. કંટાળાભરેલા અને અનુત્સાહક વાતાવરણમાં લીધેલા ખોરાકની અસર સારી થઈ શકતી નથી, તેથી ભેજન કરતી વખતે મનને સ્થિર–શાન્ત–પ્રસન્ન રાખવાથી ખોરાકનો શુભ પરિપાક થાય છે. કિંમતી ખોરાક કરતાં પ્રસન્નચિત્ત લીધેલ ખોરાક વધારે પોષક નિવડે છે. આ વાત નાનાં-મોટાં સાકાઈને લાગુ પડે છે.
[ આ પ્ર. પુ. ર૬, પૃ. ૨૫૭ ]
જીવનદી સારા કુળની પણ કલેશ પ્રકૃતિવાળી એક બહેનને એક ઉત્તમ વિશાળ કુટુંબના નબીરા સાથે પરણાવી હતી, પરંતુ તેના કલેશી સ્વભાવથી આખું કુટુંબ કંટાળી ગયું હતું. તે પર આવેલ બહેન પણ કષાયથી પોતે દુખીદ:ખી થઈ ગઈ હતી. અંતે તેણે પોતાના પિયરમાં ભાઈને પિતાના અવીવ દુઃખની ખબર આપી એક વાર અવશ્ય પિતાને ઘરે પધારવા વિનંતિ કરી.
એ રીતે બાઈના સાસરીઆઓએ પણ તેના ભાઈને પોતાની સર્વ હકીકત જણાવી તે કલેશનો અંત આવે તેવો કોઈ ઉપાય કરવા પિતાના ગૃહે પધારવાની વિનંતિ કરી. તે બંને વિનંતિ
૧૧. . . . . .