________________
[ ૧૨૪ ]
શ્રી કપૂરવિજયજી
અંગ પડિલેહવા પ્રમુખ સ'ડાસા પડિલેહ્યા વગર બેસી જવાય તા અને કટાસણા ( કાંબળી ) વગર બેસી જવાય તે પાંચ ખમાસમણુ દેવા અથવા પાંચ નવકાર મત્રના જાપ કરવા.
૧૦. ભાષાસમિતિ પાળવા માટે ઊઘાડે મુખે ખેાલુ જ નહિ તેમ છતાં ગફલતથી જેટલી વાર ઊઘાડે મુખે ખેાલી જાઉં તેટલી વાર ઇરિયાવહીપૂર્વક એકેક લેગસ્સના કાઉસગ્ગ કરુ
૧૧. આહારપાણી કરતાં તેમ જ પ્રતિક્રમણ કરતાં અને ઉપધિની પડિલેહણ કરતાં કાઇ, મહત્ત્વના કાર્ય વગર કાઇને કદાપિ કાંઇ કહું નહિ..
*
૧૨. એષણાસમિતિ પાળવા માટે નિર્દોષ પ્રાણુક જળ મળતાં હૈાય ત્યાં સુધી પેાતાને ખપ છતાં ધાવણુવાળું જળ, અણુગળ જળ અને જરવાણી ( ઠરેલું પાણી ) લઉં નહિ.
૧૩. આદાનનિક્ષેપણાસમિતિ પાળવા માટે પેાતાની ઉપધિ પ્રમુખ પુંજી–પ્રમાઈને ભૂમિ પર સ્થાપન કરું' તેમ જ ભૂમિ ઉપરથી લેઉં. પુજવા–પ્રમા વામાં ગલત થાય તા નવકાર ગણું.
૧૪. દાંડા પ્રમુખ પેાતાની ઉપધિ જ્યાં ત્યાં મૂકી દેવાય તા તે મુદલ એક આંખિલ કરું અથવા ઊભા ઊભા કાઉસ્સગ મુદ્રાએ રહી એકસે! ગાથાનું સજ્ઝાય ધ્યાન કરું.
૧૫. પારિઠાવણીઆસમિતિ પાળવા માટે સ્થડિલ-માત્રુ કે એલાર્દિકનુ ભાજન પરઠવતાં કાઇ જીવના વિનાશ થાય તે નિવિ કરું' અને સદ્દોષ આહારપાણી પ્રમુખ વહેારીને પરઠવતાં આય મિલ કરું.