________________
------
-
-
-
-
--
-----
------
ધર્મની બે પ્રક્રિયાઓ છે. એક પ્રક્રિયા છે પુણય. કર્મના બંધની અને બીજી પ્રક્રિયા છે પાપકર્મોના નાશની. પુણ્યકર્મથી ભૌતિક સુખસામગ્રી મળે. પાપકર્મોના નાશથી આત્મગુણેને આવિર્ભાવ થાય,
# ધર્મના મર્મને સમજનાર મનુષ્ય ભૌતિક સુખોની પાછળ પાગલ નથી બનતે. તે ભેગી હોઈ શકે પરંતુ ભાગદષ્ટિવાળ ન હોય !
ગદષ્ટિ ખૂલ્યા વિના ધર્મતત્વ સમજી ન શકાય. ગદષ્ટિવાળો જીવ ધર્મક્રિયાઓ કરે, છતાં એને મોક્ષ ન મળે!
મોક્ષને જાણ્યા વિના મોક્ષ ગમે ખરા? મેક્ષ ગમ્યા વિના મોક્ષ માંગી શકાય ખરું? માણસને જે ગમે તે જ માગે જે ગમતું નથી તે માંગતા નથી.
જ આઠ કર્મોના ક્ષયથી આત્મામાં આઠ અક્ષય ગુણે પ્રગટ થાય છે. જાણે છે આત્માના તે અદ્દભુત ગુણે?
પ્રવચન/૪
મક હજાર ચાર શુમાલીસ ધમગ્રન્થના રચયિતા મહાન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ ધર્મને પ્રભાવ બતાવતા ધર્મ બિન્દુ' નામના પિતાના ધર્મગ્રન્થમાં ફરમાવે છે કે
घनदो घनार्थिमा प्रोक्त : कामिनां सर्वकामदः । धर्म एबापवर्गस्य पारम्पर्येण साधक:॥