________________
૪૪૨ ;
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
૦ આશ્રય-ભાવના ૦ | મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અશુભયોગ અને પ્રમાદ આ પાંચ આશ્ર ખૂબ જ ભયાનક છે ! અનંત અનંત કમેને પ્રવાહ આ આશ્ર દ્વારા આત્મામાં નહી આવે છે. આત્મામાં પ્રવેશ કરવાના આ પાંચ દ્વાર છે. અનંત જન્મથી આ દ્વાર ખુલેલાં છે. આ જીવનમાં જાગ્રત પ્રયત્ન અને પુરુષાર્થથી તે બધાં દ્વાર જડબેસલાખ બંધ કરી દેવાના છે.
• ૨ સંવર-ભાવના ૦ મિથ્યાત્વને સમ્યફવથી, અવિરતિને વિરતિથી, કષાયને ક્ષમા આદિથી, અશુભ રોગને શુભ ગથી અને શુભ ચેગોને અગથી તેમજ પ્રમાદને અપ્રમત્તભાવથી બંધ કરી દેવાને આજીવન પુરુષાર્થ કરવાનો છે.
- નિર્જર ભાવના ૦ તપશ્ચર્યા કરીને મારાં કર્મોને ક્ષય હું કયારે કરીશ? બાહ્ય અને આત્યંતર તપશ્ચર્યાથી જ કર્મોની નિર્જરા શકય છે. હું મારું જીવન તમય બનાવી દઉં જેથી વિપુલ કર્મ-નિર્જ થતી રહે મારે આત્મા વિશુદ્ધ બની જાય. યાદ રાખજે, તપશ્ચર્યા વિના કર્મ–નિર્જરા થતી નથી.
૦ લોકસ્વરૂપ-ભાવના ૦ ચૌદ રાજલકમાં મારા આત્માએ જન્મ-મરણ કર્યા છે. ઉર્વલક, અલેક અને મધ્યલોકમાં વિવિધ પ્રકારના જીવન હું છ છું. અનેકવાર નરક, તિર્યચ, મનુષ્ય અને દેવગતિમાં રમણભ્રમણ કર્યું છે. આ ભવભ્રમણને કયારે અંત આવશે? મારો આત્મા કયારે સિદ્ધ-બુદ્ધ અને મુક્ત બની સિદ્ધશિલા પર શાશ્વ-સ્થિર થશે?
૭ ધર્મસ્યાખ્યાત-ભાવના ૦. શ્રી જિનેશ્વર ભગવંતેએ વિશ્વકલ્યાણ માટે જ ધર્મતત્વની પ્રરૂપણા કરી છે. જિનેશ્વરેને આ અનુપમ ઉપકાર છે. જે જીવાત્મા