________________
* ૪૭
પ્રવચન-૨ માનસિક સ્થિતિને બગડવા ન દીધી. ત્રિલેશન સ્વસ્થ રહ્યા. તેથી જ ભારવિને જીવન પરિવર્તનને સુઅવસર પ્રાપ્ત થયે.
જ્યારે પણ કોઈ વજન–પરજનનું અાગ્ય આચરણ જુઓ, ઉપદેશ આપવા છતાંય તેને સુધરતે ન જુએ તે બેચેન ન બનશે. અશાંત ન થશે. તેના પ્રત્યે માધ્યિ ભાવ રાખજે. પિતાના શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન કરજે. શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન કરવાને અભ્યાસ કરવે પડશે. આત્મચિંતનમાં અલૌકિક આનંદ અનુભવાશે. પચિંતાથી પિદા થતે બધા જ તાપ-સંતાપ-પરિતાપ તેનાથી ઉપશાંત બનશે. પ્રસન્નતા વધશે. મારણ્ય ભાવનાના બીજા પ્રકાર હવે પછી બતાવશ.
આજ બસ, આટલું જ.