________________
વચન- ૨૨
૪૫ સ્કુલ મહ તે દિવસે ઉતરી ગયે. આજકાલ મેટા શહેરમાં બાળકને કેન્ટ સ્કુલમાં ભણાવવાની ફેશન થઈ ગઈ છે. “અમે સુખી-સંપન્ન ઘરના છીએ' આવું અભિમાનથી બતાવવાને આ એક માર્ગ છે.
તમારા લેકેના મનમાં આ વાત ઉતરે છે? ગંભીરતાથી આ અંગે કંઈ વિચારશે કે નહિનહિ વિચારે અને આ ખરાબીથી ચુત નહિ થાઓ તે નજીકના ભવિષ્યમાં જ ઘર સંકટમાં ફસાઈ જશે. શતમુખી તમારું પતન થશે.” અભિમાનીને સ્વપ્રશંસા ગમે
અભિમાનમાંથી જન્મે છે. અભિમાનીને "અભિમાનને કેમ લાગે છે ત્યારે કોઈ આવી જ જાય છે. ભારવિના જીવનમાં પણ તેવું જ થયું. પિતાની સાચી વાત પણ તેને પસંદ ન પડી ! કેવી રીતે પસંદ પડે ? અભિમાનીને સાચી વાત પસંદ નથી આવતી. તેને તે વપ્રશંસા જ ગમે છે. ખુશામત જ પરે પડે છે. તેની વાતમાં જે હાજી-હા કરે તે જ તેને ગમે છે. ત્રિલેશન જે ભાવિના અભિમાનને પંપાળત અર્થાત તેની પ્રશંસા કરતા અને તેને છાતીએ લગાડતા તે ભારવિ જરૂર ખૂશ થાત. પણ ભારવિ પિતાને પિતાથી પણ વધુ મહાન ને માટે માનવા લાગ્યું હતું તેના મનમાં અભિમાન હતું કે મેં જેવું રાજસન્માન મેળવ્યું તેવું મારા બાપે કયા મેળવ્યું છે?
અભિમાની જમાલિ મુનિએ ભગવાન મહાવીરની પણ અવજ્ઞા કરી હતી તે ભારવિની શી વિસાત? તેણે પિતા ઉપર ખૂમજ રેષ કર્યો. પણ આ કઈ મહત્વની વાત નથી. સંસારની આ સવાભાવિકતા છે, વિશેષતા છે ત્રિલેશનમાં . ત્રિલેચને અભિમાની પુત્રને તિરસ્કાર ન કર્યો. તેના પર ગુસ્સે ન કર્યો. ત્રિલોચન પિતાના પૂજાખંડમાં ગયા તે તેમની પાછળ પત્ની ભગવતી પણ ગઈ. તેણે જોયું ત્રિલોચનના ચહેરા પર રોષની એક પણ રખા ન હતી. ત્યાં ગંભીરતા હતી. થોડીક ઉદાસીનતા હતી. ત્રિલોચન પરમાત્માની પૂજા કરીને બહાર ગયા, સાંજે ઘરે પાછા ફર્યા તે ઘરમાં અંધારું જોયું. તેમણે ભગવતીને શેકાકુલ જઈ ત્રિલોચને પૂછયું : “દેવી ! આજે ઘરમાં દીવે